Monthly Archives: March, 2021

Breaking News
0

ગુજરાત રાજ્યની ૩૦૬પ ખાનગી પ્રાથમિક શાળાઓમાં માન્ય લાયકાત વિનાના ૭૦૯૮ શિક્ષકો ફરજ બજાવે છે !

ગુજરાત રાજયમાં શિક્ષણ ક્ષેત્રે હરણફાળ પ્રગતિના સરકારના દાવા વચ્ચે પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની કેવી સ્થિતિ છે તેની હકીકતો તો અવારનવાર આપણી સમક્ષ આવતી જ રહે છે. જેમાં ખાસ કરીને શિક્ષણને વેપાર…

Breaking News
0

ઘરફોડ ચોરી પ્રકરણનાં પાંચેય આરોપીઓને જેલ હવાલે કરાયા

જૂનાગઢનાં સરગવાડા પાટીયા પાસેની પાન, મસાલા, તમાકુની એજન્સીમાંથી ૯,૭૦,૦૦૦ના મુદ્દામાલની ચોરીમાં ઝડપાયેલા પાંચેય આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તમામને જેલ હવાલે કરાયા છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,…

Breaking News
0

દ્વારકા નજીક પુરપાટ જતી મોટરકારની ઠોકરે બાઈક ચાલક યુવાનનું કરૂણ મૃત્યું

દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર નાગેશ્વર રોડ ઉપર ગૌશાળા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે.-૦૩-સી.ઈ.-૦૩૧૪ નંબરની એક સફેદ કલરની અલ્ટો મોટર કારના ચાલકે આ માર્ગ ઉપર જી.જે.-૧૦-બી.એલ.-૫૪૬૮ નંબરના મોટરસાયકલ…

Breaking News
0

કલ્યાણપુરનાં નિવૃત વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડવા ત્રણ ભાગીયાઓ સામે ફરિયાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડતા શખ્સો સામે ફરિયાદો નોંધાઈ રહી છે. જેમાં શુક્રવારે કલ્યાણપુર તાલુકામાં એક નિવૃત્ત વૃદ્ધ દ્વારા તેમની કિંમતી જમીન પચાવી પાડવા સબબ…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૮ કેસ નોંધાયા, પ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા હતા અને પ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

ધુળેટી પર્વ ઉજવવા ઉપર કડક પ્રતિબંધ વચ્ચે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ હોલીકા પર્વ ઉજવાશે

હોળી અને ધુળેટી પર્વ ઉપર આ વખતે મોંઘવારી અને કોરોનાનું કવચ રહેલું હોય આ બંને તહેવારો સિમિત અને મર્યાદિત રીતે ઉજવાશે જાે કે, હોલીકા દહનનાં કાર્યક્રમો મર્યાદિત સંખ્યામાં લોકો કરી…

Breaking News
0

જૂનાગઢ સહિત રાજયમાં આગામી ચાર દિવસ ‘હિટવેવ’ની આગાહી, ૪૩ ડિગ્રી રહેવાની સંભાવના

ગુજરાત રાજયમાં આગામી ૪ દિવસમાં હિટવેવની આદાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં શનિ અને રવિવારે ગુજરાતના કેટલાક શહેરોમાં પારો ૪૩ ડિગ્રી ઉપર પહોંચી તેવી શક્યતા સેવાઈ રહી છે.…

Breaking News
0

ફૂલડોલ ઉત્સવ નિમિત્તે સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરના દર્શન ઓનલાઈન કરાવાશે

વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકા દ્વારકાધીશ મંદિર ખાતે દર વર્ષે હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ફૂલડોલ ઉત્સવ મારફતે કાળીયા ઠાકોર સંગ આ પર્વની ઉજવણી કરે છે. પરંતુ આ વર્ષે…

Breaking News
0

હોળી-ધુળેટીનાં તહેવારોમાં દ્વારકાનાં જગતમંદિરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ભારતીય સંસ્કૃતિની પરંપરામાં હિન્દુ ધર્મનાં મુખ્ય તહેવારોમાં હોળી-ધુળેટીનું પર્વ દ્વારકામાં જન્માષ્ટમીના તહેવાર કરતા પણ મુખ્ય બની ગયું છે. છેલ્લા દાયકામાં હવે પદયાત્રીઓએ દ્વારકા યાત્રાધામને વિશેષ સ્થાન આપ્યું હોય તેની નોંધ…

Breaking News
0

જૂનાગઢમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં ૭૮૭પ શિક્ષકોને કોરોનાની રસી અપાઈ

જૂનાગઢનાં જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવેલ છે કે જૂનાગઢ જીલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં શિક્ષકો તેમજ બિન શૈક્ષણિક સ્ટાફને કોરોનાની રસી આપવાનું અભિયાન હાથ ધરાયું છે. દરમ્યાન પ્રથમ તબકકામાં ૭૮૭પ…

1 5 6 7 8 9 58