સલામત સવારી એસ.ટી. હમારીના સુત્રને ખરા અર્થમાં જૂનાગઢ એસ.ટી.વિભાગ દ્વારા સાર્થક કરવામાં આવ્યું છે. બસમાં મુસાફરનું ખોવાયેલ પર્સ કે પાકિટ પરત આપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. વેરાવળથી ધોરાજી રૂટમાં…
રાજકોટના યુવા આર્કીટેકટ અને અર્બન પ્લાનર કુલદીપસિંહ ડોડિયાનો આજ ૨૬ માર્ચના રોજ જન્મ દિવસ છે. રાજકોટની શ્રી ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચરમાંથી બી.આર્ક.ની પરીક્ષા પ્રથમ વર્ગ સાથે પાસ કર્યા બાદ…
ખંભાળિયા શહેરમાં કોરાના વેકસીન લેતા દરેક લોકો માટે સાંસદ પૂનમબેન માડમ દ્વારા કીટ આપવામાં આવશે. જે કીટ ખંભાળિયા શહેર ભાજપના હોદેદારોએ આરોગ્ય અધિકારી ડો. મેહુલ જેઠવાને કીટ અર્પણ કરી હતી.…
દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે કોવિડ-૧૯ રિસર્ચમાં કેટલીક મહત્વની બાબતો જાણવા મળી છે. રિસર્ચ અનુસાર ૧૦ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોમાં અધિક એન્ટીબોડીનું નિર્માણ થાય છે.…
જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે મહાનગરપાલિકા દ્વારા નોટીસો ફાટકારવામાં આવે છે પરંતુ ત્યારબાદ આગળની કોઈ કાર્યવાહી થતી ન હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને લઇને…
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નવા વરાયેલા સભ્યોની પ્રથમ બેઠક ગુરૂવારે અહીંની જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં બજેટ સહિતના તેર જેટલા ઠરાવો સર્વાનુમતે મંજૂર કરાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લા…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા હતા અને ૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…
ફાગણ અને ચૈત્ર માસ દરમ્યાન ૧ર માસનો મસાલો ગૃહિણીઓ એકઠો કરી લેતી હોય છે. આ દિવસો દરમ્યાન બજારમાં જુદા જુદા મસાલા એટલે કે, ધાણાજીરૂ, મુળા હળદર, મરચું, જીરૂ, હિંગ, રાઈ…