જૂનાગઢ શહેરના સરગવાડાના પાટિયા પાસે સાગર સેલ્સ એજન્સીના નામે પાન, બીડી, સિગારેટની હોલસેલ દુકાનમાં કુલ રૂા. ૯,૭૦,૦૦૦/-ની ઘરફોડ ચોરીના ગુન્હામાં આંતર રાજ્ય પરપ્રાંતીય ઘરફોડ ચોરી કરતા પાંચ આરોપીઓની ગેંગની ધરપકડ…
જૂનાગઢના ગાંધીચોકમાં ભારતીય સેનાનું એરક્રાફટ ગોઠવવામાં આવશે. આ માટેની તૈયારી શરૂ કરી દેવાઇ છે. આ અંગે મનપાના કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું છે કે, માત્ર જૂનાગઢના જ નહી બહારગામથી આવનાર લોકોને…
જીએસટી કાયદો સરળ કરવા અને વેપારીઓને પડી રહેલ મુશ્કેલીઓ સત્વરે દુર કરવા અંગે વેરાવળમાં વેપારીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી નવો જીએસટી કાયદો નવા સ્વરૂપમાં લઇ આવવા માંગણી કરી છે. જીએસટીની…
જૂનાગઢના ટાઉનહોલ ખાતે ૧૦મી વોડા કાય કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના અલગ-અલગ જિલ્લામાંથી ૧૫૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જૂનાગઢના માધવ વ્યાસે કાટામાં પ્રથમ અને ફાઇટમાં…
સેવાશ્રય સંસ્થા દ્વારા વિવિધ સામાજીક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે. તાજેતરમાં સાંપ્રત એજયુકેશન ટ્રસ્ટ જે દિવ્યાંગ બાળકોની સેવા વિજાપુર ખાતે કરે છે તે સંસ્થાના પ્રમુખ અને સેવાના ભેખધારી સાંપ્રત ટ્રસ્ટના…
કોરોના મહામારીની બીજી લહેર સમગ્ર દેશમાં શરૂ થઈ ચુકી છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ કોરોના સામે રક્ષણ આપતી રસીનો લાભ બહોળી સંખ્યામાં લોકો લે તેવા ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે.…
તાજેતરમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર અને જિલ્લા વિકાસ અધિકારી ગીરસોમનાથ તરફથી મોકલવામાં આવેલ ચિત્રોમાંથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉનાના ૧૨ વર્ષંના બાળ ચિત્રકાર માસ્ટર નીરજ વાળાનું “હોળી વિષય”નું ચિત્ર રાજ્યકક્ષાએ…