Monthly Archives: April, 2021

Breaking News
0

જૂનાગઢ શહેર જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના કફર્યુ ભંગ બદલ ૬પ ઈસમો સામે કાર્યવાહી

હાલમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડલાઇન મુજબ જૂનાગઢ કલેકટર સૌરભ પારઘી દ્વારા જાહેરનામું બહાર પાડી રાત્રીના કલાક ૮ઃ૦૦ વાગ્યાથી સવારના કલાક ૬ઃ૦૦ વાગ્યા સુધી જૂનાગઢ શહેરમાં રાત્રી…

Breaking News
0

કેશોદમાં સ્વૈચ્છીક લોકડાઉન, આજથી શહેરની તમામ દુકાનો બે દિવસ બંધ રહેશે

કેશોદ શહેરમાં કોરોના મહામારીને લઈને વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને ગઈકાલે કેશોદ ચેમ્બર્સ ઓફ કોમર્સ, વેપારી મહામંડળ તથા કેશોદ વેપારી એસોસિએશનના પ્રમુખો, રાજકીય અને સામજિક આગેવાનો તેમજ તમામ એન.જી.ઓ, દરેક…

Breaking News
0

રાત્રી કફર્યુમાં અટવાયેલા ડોકટરને વેરાવળ ખાતે પહોંચાડવાની પોલીસે વ્યવસ્થા કરી

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ૩૦ એપ્રિલ સુધી ભકતો માટે બંધ રહેશે

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો વધતાં સ્થિતિ વધુ ગંભિર બની છે. સંક્રમણ વધવાથી રાજ્યમાં અનેક ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સરકારે રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રે આઠ…

Breaking News
0

દ્વારકા : વેપારી એસો. દ્વારા એક અઠવાડિયા સ્વૈચ્છીક બંધનો ર્નિણય તો કર્યો પણ ખાણી-પીણી અને રેસ્ટોરેન્ટ ધંધાર્થીઓ ૯ વાગ્યા સુધી વેપાર કરી શકશે !

તાજેતરમાં ગુજરાતભરમાં કોરોનાની મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે રાજ્યના શહેરોમાં રાત્રી કફર્યુ શરૂ કરવાનો હુકમ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતા તેની અમલવારી પણ શરૂ થઇ ગઇ છે. પરંતુ…

Breaking News
0

ગુજરાત સરકારે ચૂકવેલા ૭માં પગારપંચનાં નાણાં સોૈરાષ્ટ્ર યુનિ.નાં અધ્યાપકોને સત્વરે ચૂકવવા સુટાનાં પૂર્વ પ્રમુખ ડો. જયદિપસિંહ ડોડિયાની માંગણી

સોૈરાષ્ટ્ર યુનિ.નાં અધ્યાપકોને રાજય સરકાર દ્વારા પગારપંચનાં એરિયર્સની ચૂકવણી માટે તાજેતરમાં સાત કરોડ જેટલી રકમની ચૂકવણી કરવામાં આવી છે. પરંતુ યુનિવર્સિટીનાં અધિકારીઓ ટેકનિકલ પ્રશ્નોનાં કારણે આ એરિયરર્સની રકમની સત્વરે ચૂકવણી…

Breaking News
0

કેશોદના પીપળી ગામની સીમમાંથી જેસબી ટ્રેકટરો ઝડપાયા પણ રહસ્ય અકબંધ ?

કેશોદ તાલુકાના પીપળી ગામની સીમ અને કેશોદ શહેરી વિસ્તારની હદ આજુબાજુમાં થઈ આશરે આઠ જેટલા ટ્રેકટરો તથા જેસીબી સહીત લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હોવાની…

Breaking News
0

કોરોનાની સારવારમાં નાગરિકો અને તબીબોને માર્ગદર્શન મળી રહે એવો ઉપયોગી વાર્તાલાપ

ગાંધીનગર તા.૧૦ ગુજરાત સરકારની કોવિડ-૧૯ની તજજ્ઞ ડોક્ટરોની ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યોએ ગાંધીનગરમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ, કોરોના દરમ્યાન હોમ આઈસોલેશનનું મહત્વ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવીર ઇંજેક્શનનો ઉપયોગ અને રસીકરણ…

Breaking News
0

જૂનાગઢ ઉપલા દાતારની જગ્યાએ યોજાઈ રહેલી ભાગવત સપ્તાહ કોરોનાના કારણે મોકૂફ રખાઈ

કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારનીની ધાર્મિક જગ્યામાં આગામી ૨૮એપ્રિલથી શરૂ થઈ રહેલી ભાગવત સપ્તાહ કોરોના મહામારીનું સંક્રમણ ના ફેલાઇ તે માટે કથા મોકૂફ રખાઇ છે. જેની તમામ દાતાર ભક્તોએ…

Breaking News
0

કોરોના સંક્રમણ અટકાવવાના એકશન પ્લાનનો ચુસ્ત અમલ કરાવવા પોલીસને આદેશ

રાજયમાં કોવિડ-૧૯ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા રાજયના તમામ પોલીસ અધિકારીઓને સરકારની એસઓપીનો કડક અને ચુસ્ત અમલ થાય તે દિશામાં સઘન પ્રયત્નો કરવા તેમજ વિશેષ પોલીસ બંદોબસ્ત…

1 2 3 4 5 19