Monthly Archives: April, 2021

Breaking News
0

છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લામાં ૧ર૦ વ્યકિતઓ ઉપર વન્યપ્રાણીઓનાં હુમલા

છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં વન્ય પ્રાણીઓએ ૧૨૦ વ્યક્તિઓ ઉપર હુમલા કર્યા બનાવો નિંધાયા છે. જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં કુલ ૧૭ લોકોના ૧૭ લોકોના મોતને ભેટીયા છે. રાજ્યના…

Breaking News
0

જૂનાગઢમાં સિંહ દર્શન માટે હવે ઓનલાઈન પરમીટ મળશે

સાસણની જેમ જૂનાગઢમાં પણ હવે સિંહ દર્શન માટેની પરમીટ ઓનલાઈન મળી શકશે. ગિરનાર નેચર સફારી પાર્કમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે. પરીણામે લોકો હવે ઘરબેઠા પરમીટ મેળવી શકશે. અગાઉ…

Breaking News
0

શ્રી જૂનાગઢ લોહાણા મહાજન દ્વારા વિનામૂલ્યે કોરોના રસીકરણ

શ્રી જૂનાગઢ લોહાણા મહાજન તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના સંયુકત સહયોગથી સમસ્ત લોહાણા સમાજ તેમજ અન્ય સર્વે સમાજ માટે કોવિડ-૧૯ વેકસીન માટેનો રસીકરણ કેમ્પ તા. ૪-૪-ર૦ર૧, રવિવારના રોજ બપોરે ૩…

Breaking News
0

જૂનાગઢમાં ૧૦ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે ગાંધીચોક નજીકથી અશ્વીન નાથાભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૪, રહે. રાજકોટ, શાપર-વેરાોળ નજીકવાળા)ને પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૦, રૂા. ૪ હજારની કિંમતની સાથે ઝડપી લઈ તેના…

Breaking News
0

જૂનાગઢમાં ક્રિકેટનાં સટ્ટાના પૈસા બાબતે ચાર શખ્સોનો યુવાન ઉપર હુમલો

જામનગર ખાતે દ્વારકા હાઈવે ઉપર રહેતા ચિરાગભાઈ અનીલભાઈ વેગડા (ઉ.વ. ર૭)એ વનરાજ આહિર (રહે. રાજકોટ) તેમજ ત્રણ અજાણ્યા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલછે કે, જૂનાગઢનાં સાંઈબાબા સોસાયટી નજીક બનેલા બનાવ…

Breaking News
0

વેરાવળમાં પતિને છોડી પ્રેમી સાથે લગ્ન કરવા નીકળેલ પરિણીતાને પ્રેમીએ દગો દેતા કફોડી પરિસ્થિતિમાં મુકાઈ

વેરાવળ મહિલા અભ્યમ ટીમે પ્રેમી સાથે લગ્ન કરવા નીકળેલી પ્રેમીકાને દગો મળતા તેના પતિને સમજાવી પ્રેમીકાને ફરી પતિનો સહરો અપાવેલ છે. આ અંગે ૧૮૧ અભયમ ટીમે જણાવ્યા મુજબ વેરાવળ તાલુકાની…

Breaking News
0

ઇન્દ્રોય ગામે જુગાર અંગે પોલીસે દરોડો પાડવા જતા ફરજમાં રૂકાવટ કરેલ હોવાની ફરીયાદ નોંધાઈ

વેરાવળ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તા.૩૦ માચનાં હે.કો. હીતેષસિંહ પરમાર, પો.કો. કૈલાશસિંહ બારડ, પ્રવિણભાઇ બાંભણીયા, તુષારભાઇ જાેષી, દિપકભાઇ અખીયા સહીતના હોળી-ધુળેટીના તહેવાર સબબ પેટ્રોલીંગમાં રહેલ તે સમયે બાતમીના આધારે ઇન્દ્રોય…

Breaking News
0

વંથલી તાલુકાના ગાદોઈ ગામે લોખંડના પાઈપ વડે હુમલો, ૪ સામે ફરિયાદ

વંથલી તાલુકાના ગાદોઈ ગામે બનેલા એક બનાવમાં લોખંડના પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે લખમણભાઈ નાથાભાઈ કારેથા (ઉ.વ. પ૮)એ…

Breaking News
0

વિસાવદર ખાતે વરલી મટકાના જુગાર અંગે ૩ સામે કાર્યવાહી

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિસાવદર ખાતે વરલી મટકાના જુગાર અંગે દરોડો પાડવામાં આવતાં ઓસમાણ આમદભાઈ ઘાંચી, મોહમદઅલી ભીખુભાઈ તરવૈયાને રૂા. ૧૪,૩પપની રકમ સાથે જાહેરમાં વરલી મટકાના આંકડા લેતાં ઝડપી લીધેલ…

Breaking News
0

ભેંસાણ તાલુકાના ખાખરા હડમતીયા ગામે જુગાર દરોડો

ભેંસાણ તાલુકાના ખાખરા હડમતીયા ગામે પોલીસે જુગાર અંગે દોરડો પાડતાં ચાર શખ્સોને રૂા. પ,૧૭૦ની રોકડ, ૪ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૭,૧૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. #saurashtrabhoomi #media #news…

1 17 18 19