Monthly Archives: June, 2021

Breaking News
0

ધો.૧૦નું પરીણામ જાહેર : સમગ્ર રાજયમાં એ-૧ ગ્રેડમાં જૂનાગઢ પાંચમાં ક્રમે રહયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા ધો.૧૦નું પરીણામ જાહેર કરી દીધું છે. સમગ્ર રાજયમાં એ-૧ ગ્રેડમાં જૂનાગઢ શહેર પાંચમાં ક્રમે રહયું છે. અત્રે નોંધનીય છે…

Breaking News
0

આજે સવારે જૂનાગઢનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

ગત રવિવારથી વરસાદી માહોલ સમગ્ર સોરઠ પંથકમાં જામ્યો છે. સવારથી જ આકાશ ઘટાટોપ વાદળોથી છવાઈ જાય છે. દિવસ દરમ્યાન અનેકવાર વરસાદનાં હળવાથી ભારે ઝાપટા પડે છે. દરમ્યાન ગઈકાલે જૂનાગઢનાં કેટલાક…

Breaking News
0

કોરોના દરમ્યાન માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર સંતાનને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા શિક્ષણ ફીમાંથી મુક્તિ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનો, સંલગ્ન અનુસ્નાતક કેન્દ્રો, માન્ય સંસ્થાઓ તથા સંલગ્ન કોલેજાેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના માતા અથવા પિતા અથવા તો બન્નેનું કોરોના મહામારી દરમ્યાન અકાળે દુઃખદ અવસાન થયુ …

Breaking News
0

પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાની ‘આગ’થી મોંઘવારીમાં ‘ભડકો’

ભારતમાં પાછલા દિવસોથી સતત પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. આંતરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં વધારો થતો હોવાથી ભાવ વધી રહ્યાં હોવાનું કહીને સરકાર પોતાના હાથ ઉંચા કરી લે છે…

Breaking News
0

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં જ લડાશે : પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ

ગુજરાતની વિવિધ પ૩ હજારથી વધુ આંગણવાડીઓમાં કિલકિલાટ કરતા ૩ થી ૬ વર્ષના ૧૪ લાખ બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગણવેશ…

Breaking News
0

ગુજરાતની પ૩ હજારથી વધુ આંગણવાડીના ૧૪ લાખ ભૂલકાઓને બબ્બે જાેડી ગણવેશ અપાશે

ગુજરાતની વિવિધ પ૩ હજારથી વધુ આંગણવાડીઓમાં કિલકિલાટ કરતા ૩ થી ૬ વર્ષના ૧૪ લાખ બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગણવેશ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાના ૫ કેસ 

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ૫ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૨, મેંદરડા ૧ અને માંગરોળમાં ર નો સમાવેશ થાય છે.  જયારે ૪ લોકો ડીસ્ચાર્જ થયા છે. જયારે…

Breaking News
0

ગત વર્ષે જુન મહીનામાં સરેરાશ ૮.૬૩ ઈંચ અને ચાલુ વર્ષે માત્ર ર.૬૧ ઈંચ વરસાદ

જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં વરસાદી વાતવરણ અને મેઘાવી માહોલ છવાયેલો રહે છે પરંતુ વરસાદ બરોબર ન થતો હોય ખેડૂતોમાં ચિંતાની લાગણી જાેવા મળી હતી. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ સહીત રાજયનાં અનેક…

Breaking News
0

હનીટ્રેપ : ધોરાજી રેલવે ફાટકનાં ગેઈટ કિપરનો છરીની અણીએ અર્ધનગ્ન વિડીયો ઉતારી રૂા.પ લાખ માંગનાર એક મહિલા સહિત ચાર સામે ફરિયાદ : ત્રણની ધરપકડ

ધોરાજી રેલ્વે ફાટકનાં ગેઈટ કિપરનો છરીની અણીએ અર્ધનગ્ન વિડીયો ઉતારી અને આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂા.પ લાખની રકમ માંગી અને બાદમાં રૂા.૩ લાખમાં સમાધાન કરી અને રૂપિયા માંગવામાં…

Breaking News
0

આજે સાંજે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં વિસાવદરમાં કોંગ્રેસની કારોબારી બેઠક

વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મંગળવારના રોજ ‘સુંદરબા બાગ’ ખાતે સાંજે ૪ કલાકે કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તેમજ…

1 2 3 4 8