જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનાં કેસોની સંખ્યા ઘટી રહી છે. જાે કે બે દિવસ પહેલા એક પણ કેસ નોંધાયા ન હતા. જયારે ગઈકાલે ૩૦ જુલાઈનાં રોજ જૂનાગઢ શહેરનાં બે અને…
કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયે રૂપિયા ૧૩૦૦ કરોડના પ્રોજેકટ લાયનને પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેકટ હેઠળ સિંહોના સંરક્ષણ અને તેમના માટેના પર્યાપ્ત ભોજન વધારવાની કાળજી લેવામાં આવશે. આ…
ગુજરાત સરકાર તેમજ પ્રવાસન વિભાગનાં અત્યંત મહત્વાકાંક્ષી અને સફળ રીતે જે પ્રોજેકટ શરૂ થયો હતો અને ખૂબ જ ટુંકાગાળામાં લાખો પ્રવાસીઓએ રોપ-વેની યાત્રા કરી અને ગીરનારની ટોચ ઉપર બીરાજતા અંબાજી…
અષાઢ વદ ૧થી શ્રાવણ માસ સુધી વિવિધ મંદિરો તથા હવેલીઓમાં ભવ્ય હિંડોળાના દર્શન યોજવામાં આવે છે. જે અંતર્ગત જૂનાગઢના ગંધ્રપ વાડા લેઇન ખાતે આવેલ રૂગનાથજી મંદિર ખાતે મુખ્યાજી હિતેશભાઈ પુરોહિત…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં આવેલ દ્વારકાધીશ જગતમંદિરની સુરક્ષામાં વધારો કરવા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અધતન સુવિધા સાથેના ૭૫ સીસીટીવી કેમેરા મંજૂર કરાયા છે. દ્વારકાધીશ જગતમંદિરના ઇન્ચાર્જ ડીવાયએસપી સમીર શારડાએ…
કેશોદ તાલુકાના ખીરસરા ગામે અતી જર્જરીત હાલતમાં પાણીની ટાંકી ઘણાં વર્ષોથી હોય જેને દુર કરવા ગ્રામ પંચાયત, ટીડીઓ તથા સાંસદ સહિતને રજૂઆત કરવામાં આવી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જે…
ભારતમાં કોવિડ-૧૯ સંક્રમણનો ગ્રાફ વધી રહ્યો છે અને દેશમાં શુક્રવારે ૪૪,૨૩૦ નવા કેસ નોંધાયા છે, જે પાછલા ત્રણ અઠવાડિયામાં સૌથી વધુ છે. બીજી તરંગમાં આ રોગના ફેલાવા દરમ્યાન દૈનિક ધોરણે…
વંથલી વન વિભાગ દ્વારા જૂનાગઢ-વંથલી હાઈ-વે રોડ ઉપર આવેલ વંથલી મદ્રેસાની હસનેન પ્રાથમિક શાળામાં ગુજરાત વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાના ખાસ વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં મામલતદાર…
સોમનાથ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલની નવમી માસીક પુણ્યતિથીએ સાંસ્કૃતીક ભવન ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરાયેલ હતું. જેમાં નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા પરીક્ષણ કરી દવા આપવામાં…