દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ જિલ્લા કલેકટર તથા પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી અને ગાંધીનગર ડીડીઓ તથા તાજેતરમાં વલસાડ જિલ્લા કલેકટર પદેથી નિવૃત્ત થનાર આર.આર. રાવલને સરકારે ફરી પાછા ફરજમાં લીધા છે.…
દેવભૂમિ દ્વારકામાં ફરજ બજાવતા નિષ્ઠાવાન અને કર્તવ્યનિષ્ઠ મનસુખભાઈ ચાવડા તેના મિલન સ્વભાવથી ઓખામંડળમાં સારી એવી લોકચાહના ધરાવતા હોય તેઓની ટુંકી સર્વિસમાં આસી. સબ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન મળતા અભિનંદનની વર્ષા થઈ રહી…
ઉનાના લામધાર ગામની માસુમ બે સગી બહેન નિધી અને વાનિકાનું ચારેક દિવસ પહેલા ઘરમાં સુતી હતી તે સમયે સર્પે ડંશ દેતા અકાળે કરૂણ મૃત્યું થતાં પરીવારજનો અને નાના એવા ગામમાં…
દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઇપણ સંજાેગોમાં ચલાવી લેવાશે નહિ તેવો સંદેશ ગુનેગારોની સાથે સાથે સમગ્ર પોલીસ વિભાગને પણ આપવા માટે રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા એક પી.આઇ.ને સસ્પેન્ડ…
માંગરોળનાં આંત્રોલી ગામનાં મોરખડા સીમવાળી વિસ્તારમાં રહેતા અરશીભાઈ લીલાભાઈ બારૈયા (ઉ.વ.૬પ)ને છેલ્લા ૧પ દિવસથી માનસીક બિમારી હોય જે બિમારીથી કંટાળી જઈ પોતાની મેળે પાણી ભરેલ કુવામાં ઝંપલાવી દેતા પાણીમાં ડુબી…
માળીયા હાટીના પોલીસે જસાપરા વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતી ૭ મહિલા સહિત કુલ ૧૧ને રૂા.૧૦,૩૮૦ની રોકડ સાથે ઝડપી લઈ તમામ સામે જુગાધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદમાં જૂનાગઢ રોડ સોમનાથ હોટલની બાજુમાં રહેતા વલ્લભભાઈ ભીખાભાઈ વાઘેલા ઉ.વ.પ૦એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે ફરીયાદી તથા તેના ઘરના સભ્યો રાત્રીનાં વખતે નિંદ્રાધીન હતા તે દરમ્યાન…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનાં ફકત એક જ કેસ નોંધાયો છે. જેમાં કેશોદમાં એક કેસ નોંધાયેલ છે. જયારે જૂનાગઢ શહેરમાં ગઈકાલે એક વ્યકિતને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. જયારે કોરોનાથી…
રોપ-વે સેવા ખરાબ હવામાનને લીધે આજે પણ બંધ રહી હોવાને કારણે આજે જૂનાગઢનાં મહેમાન બનેલા ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અંબાજી માતાજીની મુલાકાતનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. રાજયપાલશ્રીની જૂનાગઢની મુલાકાત…