Monthly Archives: August, 2021

Breaking News
0

માણાવદર : થાંભલો પડતાં કામદાર ઈજાગ્રસ્ત

માણાવદરનાં ખોડીયાર મંદિર પાસે નગરપાલીકા વોટર વર્કસની પાઈપ લાઈન રીપેરીંગ કરી રહેલા મેનપાવર કોન્ટ્રાકટરનાં કામદાર ઉપર વીજ થાંભલો પડતા દોડધામ મચી જવા પામી હતી. કામદારને ગંભીર ઈજા થતાં જૂનાગઢ સારવાર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કોરોનાનો ફકત ૧ કેસ નોંધાયો

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનો ફકત એક જ કેસ નોંધાયો છે. જેમાં મેંદરડામાં ૧ કેસ નોંધાયેલ છે.જયારે કોરોનાથી કોઈ મૃત્યું નોંધાયેલ નથી. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…

Breaking News
0

જૂનાગઢમાં રીમઝીમ વર્ષા, ‘હેલી’ની ચાતક નયને ‘રાહ’

જૂનાગઢ જીલ્લો તેમજ સૌરાષ્ટ્રનાં જુદા જુદા વિસ્તારોમાં હાલ મેઘાવી માહોલ અને વાદળછાયું વાતાવરણ રહે છે. દિવસ દરમ્યાન આકાશમાં વાદળો છવાયેલા રહે છે પરંતુ હળવાથી મધ્યમ વરસાદનાં ઝાપટા સિવાય જાેઈએ તેવો…

Breaking News
0

ગીર જંગલમાં ગાયોનાં શિકાર મામલે ભેંસાણ શહેર સહિત ૨૦ ગામ અડધો દિવસ સજજડ બંધ રહયાં

ગીર જંગલની ઉત્તર રેન્જની રણશીવાવ બીટમાં વનકર્મીની બેદરકારીથી સિંહોએ ૪ ગાયના કરેલ શિકારના વિરોધમાં ભેંસાણ અને બીલખા પંથકના કેટલાક ગામો રોષપૂર્વક અડધો દિવસ સજ્જડ બંધ રહ્યા હતા અને જવાબદારો સામે…

Breaking News
0

ચીનમાં થઇ રહેલ મુશ્કેલી વચ્ચે ફીશની વેલ્યુ એડેડ પ્રોડકટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા ફીશ એક્ષપોર્ટરોને નવ નિયુકત પ્રમુખ કેતનભાઇ સુયાણીનો અનુરોધ

દેશને કરોડોનું વિદેશી હુંડીયામણ રળી આપતા સી ફૂડ એક્ષપોર્ટ એસોસીએશન ઓફ ઇન્ડિયા (ગુજરાત રીજન)ની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં આગામી વર્ષ માટે સંસ્થાના નવા પ્રમુખ સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી…

Breaking News
0

કોરોના પછી આવી પડેલ તકલીફમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા માતા-પિતા ગુમાવનાર દીકરીના આદર્શ લગ્ન સંપન્ન

જૂનાગઢમાં લુહાર સમાજની દીકરી મીનાબેન નટવરલાલ કારેલીયાના આદર્શ લગ્ન સંપન્ન થયા હતા. માતાપિતાની છત્ર છાંયા ગુમાવનાર આ દીકરીના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા.૧-૮-૨૦૨૧ને રવિવારના રોજ સંસ્થાના  સત્સંગ હોલ ખાતે…

Breaking News
0

જૂનાગઢ : નાસતો ફરતો આરોપી ઝડપાયો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહીબીશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપી અશોક ઉર્ફે ભુરા બકાલી સોલંકીને સરગવાડા ગામમાં આવેલ લોલેશ્વર મંદિર ખાતેથી ઝડપી લઈ જૂનાગઢ તાલુકા પોલીસને…

Breaking News
0

ફીમાં પ૦ ટકા રાહત આપો વાલી મંડળની માંગ

ગુજરાત રાજયની સ્કૂલોમાં નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે. એક તરફ સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રપ ટકા ફી માફીની જાહેરાત કરી…

Breaking News
0

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર ‘કાગળ’ ઉપર, રાજયમાં રોજ કરોડોનો દારૂ ઠલવાય છે : કોંગ્રેસ

ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે પરંતુ માત્ર કાગળ ઉપર જ હોય તેમ બીજા રાજ્યો કરતાં વધુ દારૂ ઠલવાય છે. ખુદ ભાજપના નેતાઓ જ સરકારને દારૂના વેચાણની ફરીયાદ કરે છે. રાજ્ય સરકારે…

Breaking News
0

ગુજરાત રાજ્યની વિધવા બહેનોના પુર્નઃ સ્થાપન માટે આર્થિક સહાય યોજનાની જાહેરાત કરતા મુખ્યમંત્રી

ગઈકાલે સંવેદના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સેવાસેતુ કાર્યક્રમના રાજયવ્યાપી છઠ્ઠા તબક્કાનો પ્રારંભ કરાવતા રાજયની વિધવા બહેનો પુર્નઃ લગ્ન કરી પગભર બને તે માટે યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ…

1 18 19 20 21