માંગરોળ તાલુકા કામનાથ સીમશાળાએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્નપૂર્ણા યોજના હેઠળ ‘વનનેશન વનરેશનકાર્ડ’કલીપનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ‘રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા’ હેઠળ પચાસ લાખ લાભાર્થીઓને સમાવેશ અંગેની ફિલ્મનું નિદર્શન અને…
ઉના શહેર વચ્ચોવચ્ચ આવેલ ટાવર ચોક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો બની છે. અહીં આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવતા હોય છે. ત્યારે ફ્રુટ માર્કેટ અને શાક…
ગુજરાત રાજ્યની વિજયભાઈ રૂપાણીની સરકારે તેમના શાસનના પાંચ વર્ષ પુરા કર્યા હોય અને તમામ ક્ષેત્રે નિષ્ફળ રહ્યા હોય તેમ છતાંય સરકારી ખર્ચે ઉજવણીના નામે તાયફા કરે છે તેના વિરોધમાં જૂનાગઢ…
રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી જણાવ્યું હતું કે, BU પરમિશન મેળવવા માટે આપવામાં આવેલ છૂટછાટનો અર્થ એ નથી કે એની સાથે ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવાથી મુક્તિ મળી ગઈ…
દારૂ પીવાના કેસમાં એક વ્યક્તિને આઠ જિલ્લામાંથી તડીપાર કરવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જાે લોક અદાલતમાં સામાન્ય દંડ કે કોર્ટ ઉઠતા સુધીની સજા થઈ હોય…
માંગરોળનાં હુશેનાબાદ ગામે રહેતા કાદરભાઈ સુલેમાનભાઈ કરૂડ જાતે ઘાંચીએ પોલીસને એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, કાદરભાઈ કરૂડ સાબલપુર ચોકડી નજીક જઈ રહયા હતા તે દરમ્યાન અજાણ્યા આરોપીએ તેમની સાથે…
વંથલી તાલુકાનાં ધણફુલીયા ગામનાં નાનાભાઈ સામતભાઈ કરમટા (ઉ.વ.૬૦)એ અજાણ્યા શખ્સ સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ઓઝત નદીના ઘાટે ભેંસો ચરાવતા હતા તે દરમ્યાન અજાણ્યા શખ્સે કોઈ હથિયાર…