Monthly Archives: December, 2021

Breaking News
0

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત સરકારની વિવિધ યોજનાના ૬૦૯ લાભાર્થીને સાધન સહાય ચેકનું કરાયું વિતરણ

ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. અને જેનાં ભાગરૂપે આજે જૂનાગઢનાં શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે સરકારશ્રીની વિવિધ…

Breaking News
0

જૂનાગઢમાં ૧૫ કિમીની ઝડપે પવન ફૂંકાયો, બેઠો ઠાર

જૂનાગઢ શહેરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે પરિણામે બપોરના સમયે ઠંડીની અસર ઘટી રહી છે. જાેકે, સવારના સમયે પવનની ઝડપ વધી જતા લોકોને બેઠા ઠારનો સામનો કરવો પડી…

Breaking News
0

ર૦ લાખથી વધુ લોકો માટે લાઈફલાઈન પુરવાર થઈ રહેલી : તંદુરસ્ત સમાજનાં નિર્માણ માટે જૂનાગઢ સિવીલ હોસ્પીટલની ચાવીરૂપ ભૂમિકા

જૂનાગઢ જીલ્લો તેમજ આજુ-બાજુનાં ત્રણ જીલ્લાનાં ર૦ લાખથી વધુ લોકો માટે લાઈફ લાઈન પુરવાર થઈ રહેલી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ સાચા અર્થમાં ગરીબ દર્દીઓ અને દરીદ્ર નારાયણ માટે આર્શીવાદ સાબીત થઈ…

Breaking News
0

વેરાવળ ચોપાટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કબ્જાે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને સોંપાયો

વેરાવળ ચોપાટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કબ્જાે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને સોંપવામાં આવ્યો છે. ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલની અધ્યક્ષામાં મળેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. જેથી હવે…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લામાં ગુડ ગવર્નન્સ વીકની ઉજવણી : કોડીનારના છારા અને વડનગર-૧ના  સબસેન્ટરનું લોકાર્પણઃ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે

ગીર સોમનાથ જિલ્લામાં ગુડ ગવર્નન્સ વીક ઉજવણી અંતર્ગત આરોગ્ય સેવાઓને વધુ મજૂબૂતી પ્રદાન કરતા કોડીનારના છારા અને વડનગર-૧ના સબ સેન્ડરનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉના ખાતેથી  નવા મોબાઈલ હેલ્થ…

Breaking News
0

ગાંઠીલા પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકો સાથે અનોખો બાળ મેળો યોજાયો

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં મહોબતપુર પે સેન્ટરનાં ગાંઠીલા પ્રાથમિક શાળામાં અનોખો બાળ મેળાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકોનાં સંવેદના, માનવતા, કુતુહુલ વૃતિ, સહકારની ભાવના કેળવાય તે હેતુથી શ્રીજી એજયુકેશન એન્ડ…

Breaking News
0

કોયલી ફાટક નજીક કારે બાઈકને ઠોકર મારી, એકનું મોત નિપજ્યું

વંથલી-જૂનાગઢ રોડ ઉપર કોયલી ફાટક નજીક કારે બાઈકને ઠોકર મારતા એક યુવાનનું મોત થયું હતું. જ્યારે એકને ઈજા પહોંચી હતી. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

Breaking News
0

ગીરગઢડા તાલુકાના જાંજરિયા ગામે દીપડા અને વીજનું વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું

ઉના પંથકમાં ગત મોડી સાંજે શિકારની શોધમાં દીપડાએ વીજની પાછળ દોટ મુકતા બંને કૂવામાં ખાબક્યા હતા. ત્યારે વાડી માલિક રામભાઈ સામતભાઈ વાળાએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારી વીરા…

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લાના ૭૨ ખેડૂતોને ૩૧.૭૬ લાખની યોજનાકીય સહાય

ગીર સોમનાથ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતિના માર્ગદર્શન સાથે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ૭૨ જેટલા ખેડૂતોને કૃષિ, પશુપાલન, બાગાયત અને ફિઝરીઝ વિભાગની જુદી-જુદી યોજનાઓ…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં ગાઢ ધુમ્મસ – ઝાકળ વર્ષા

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર – કચ્છમાં આજે ગાઢ ધુમ્મસ અને ઝાકળ વર્ષા થવાને કારણે જનજીવન ઉપર તેની અસર પહોંચી હતી. આજે રસ્તા ઉપર વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી…

1 2 3 4 5 23