જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ચોમાસાનું વાતાવરણ જામી રહયું છે. આજે સવારે પણ વાદળો છવાયા હતાં અને મેઘરાજા હમણા મન મુકીને વરસશે તેવું વાતાવરણ સર્જાયું હતું પરંતુ માત્ર ઝાપટાં પડયા…
જૂનાગઢ શહેર જેમ પ્રવાસી જનતા માટે દિવસે દિવસે આકર્ષણનું કેન્દ્ર બની રહયું છે. અહીંના ફરવાલાયક સ્થળો પણ વનરાજાેને પણ ખુબ જ ગમી ગયા હોય તેમ લાગે છે. ગઈકાલે રાત્રીનાં વિલીંગ્ડન…
વેરાવળમાં ચાર સંતાનોના આધેડ પિતાને બીજા લગ્ન કરવાનો અભરખો ભારે પડયો હોવાનો કીસ્સો સામે આવ્યોે છે. જેમાં આધેડને લગ્ન કરાવી આપવાનો વિશ્વાસ અપાવી રૂા.૧૦ હજાર લઇ નિકાહ કરાવ્યાના બીજા જ…
છેલ્લા ઘણા લાંબા સમયથી કૃષિ વિદ્યાર્થી એકતા બેનર હેઠળ રાજ્યના કૃષિ વિદ્યાર્થીઓ દ્વારા કૃષિ ક્ષેત્રની ભરતીઓ કરવા માટે લડત ચલાવવામાં આવી રહી હતી જેમાં સફળતા મળતી દેખાય રહી છે. કૃષિ…
જાયન્ટસ ગૃપ ઓફ જૂનાગઢનાં આઈપીપી એચ.કે.સંતોકી અને જાયન્ટસ ગૃપ ઓફ સાહેલીના પ્રમુખ ચંદ્રિકાબેન સંતોકીનો જન્મદિવસ સેવાકીય સદકાર્ય સાથે ઉજવવાના ઉમદા ભાવ સાથે જૂનાગઢ સ્થિત સત્યમ સેવા મંડળ સંચાલિત મહિલા આશ્રય…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા “ગ્રામ સંજીવની અભિયાન” અંતર્ગત તાજેતરમાં ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ અને કાકાભાઈ સિંહણ ગામ ખાતે કાર્યકરો દ્વારા ગ્રામજનોની તબીબી ચકાસણી…
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મીડિયા સેલની બેઠક (કાર્યશાળા) ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા સેલની સૂચના મુજબ ખંભાળિયા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર ઝોનના સહ ઈન્ચાર્જ સુરેશભાઈ…
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના સંનિષ્ઠ નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ ગઈકાલે યોજવામાં આવ્યો હતો. ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઈ કણજારીયા, અહીંના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ…
ગુજરાત રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની શાખાઓએ કોવિડના નિયમો પ્રમાણે વરસાદના વરતારાના વિરોધમાં સુત્રોચ્ચાર, વરતારાની હોળી, આગાહીઓનું ઉઠમણું–બેસણું રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આગાહીકારોને જેલ ભેગા કરવાની માંગ કરી…
જૂનાગઢમાં પ્રેરણા સ્કિન કિલનિકને આજે ૩ વર્ષ પુરા ગયા છે ત્યારે પુજાબેન ટાંકને અભિનંનદનની વર્ષ થઈ રહી છે. “હે ભગવાન, હું માગું એ નહીં. તું આપે એ જ યોગ્ય”ના આ…