આવ રે વરસાદ… ઢેબરીયો પ્રસાદ… ના ગીત ગુંજારવ થાય તે દિવસો દૂર નથી કારણ કે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને અનેક વિસ્તારોમાં પ્રથમ વરસાદે…
જૂનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે ફરિયાદી જયદીપ અશોકભાઈ સોંદરવા (ઉ.વ.૨૪) રહે. વણકરવાસ, પાણીના ટાંકા પાસે, જૂનાગઢ તથા તેના મિત્ર સાથે તા.૧૬-૬-૨૧ના રોજ આરોપીઓ નીરજ ઉર્ફે ટારઝન તથા સંદીપ…
રાજુલા માર્કેટિંગ યાર્ડ સામે આવેલી રેલવેની બિન જમીનનો વિવાદ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહ્યો છે. ધારાસભ્ય અંબરીષ ડેરની માંગ છે રેલવેની આ જમીન નગરપાલિકાને વિકાસ કાર્યો માટે સોંપવા માંગણી કરી…
હાલની કોરોનાગ્રસ્ત પરિસ્થિતિમાં ઘણી દવાઓ આવી રહી છે સાથે સાથે તેની આડ અસરો પણ આવી છે. તેના વિષે વોકહાર્ટ હોસ્પિટલના નિષ્ણાંત જાેઈન્ટ રિપ્લેશમેન્ટ સર્જન ડો. ઉમંગ શિહોરાએ જણાવેલ હતું કે,…
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રદેશમહામંત્રી તથા સોૈરાષ્ટ્ર ઝોન મહામંત્રી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર જીલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ રૂપાપરા અને ધવલભાઈ દવેએ સંકલન કરી જૂનાગઢ જીલ્લા…
જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષીનાં પુત્ર અને તેમના અંગત મદદનીશ એવા મનોજભાઈ જાેષીનો આજે ૪૩મો જન્મ દિવસ છે. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ તથા અન્ય સમાજાેની સેવામાં હંમેશા ખડેપગે રહેતા…
ગુજરાત અને દેશભરમાં કોરોનાનાં સંકટમય કાળ વચ્ચે મહાભંયકર પરિસ્થિતિ સર્જાણી હતી અને સાવચેતીનાં પગલા અંતર્ગત સરકારની સૂચના અનુસાર જાહેર સ્થળો, પ્રાણી સંગ્રહાલયો, સફારી પાર્ક વગેરેને પ્રવાસી જનતા માટે બંધ કરી…