ગઈકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વનો નિર્ણય લઈ અનલોકની શરૂઆત કરી છે જે અંતર્ગત જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી મોટાભાગનાં વેપાર-ધંધા અને રોજગારીનાં ક્ષેત્ર ખુલવા પામેલ છે. રાજયની આમ જનતાનું…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮૭ કેસ નોંધાયા હતા અને ૧૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૪૩, જૂનાગઢ ગ્રામ્ય-૫, કેશોદ-૮, ભેંસાણ-૨ માળીયા-૮…
કુદરતની મરજી વિના પાંદડું પણ હલી શકતું નથી અને હજારો લોકોની જયાં આજે પણ પરમકૃપાળુ પરમાત્મા સાથે શ્રધ્ધા જાેડાયેલી છે અને તેવા આપણા આ દેશમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની થપાટ…
કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાનો કેસો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં ગઈકાલે કોરોનાના નવા ૧૯ કેસો નોંધાયા છે. ગઈકાલે જે નવા કેસ નોંધાયા છે તેમાં વેરાવળમાં ૧૨,…
જૂનાગઢ શહેરમાં છેલ્લા ૩ દિવસથી ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર રહ્યો હોય આકરી ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે. એમાં પણ સોમવારે ૬ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. પરિણામે ગરમ…
જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રભરમાં કોરોનાનાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ દરમ્યાન માંગરોળ સબ જેલમાં રહેલા ૧૪ કેદી કોરોના પોઝીટીવ આવ્યા છે. જેમાંથી એક કેદી જામીન ઉપર મુકત થયેલ હોય…
જૂનાગઢ ભવનાથ અને સરખેજ અમદાવાદ શ્રી ભારતી આશ્રમનાં સંસ્થાપક અને જુના અખાડાનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પૂ. વિશ્વંભર ભારતીજી મહારાજ તા.૧૧ એપ્રિલને રવિવારનાં રોજ બ્રહ્મલીન થતા તેઓને શ્રધ્ધાંજલી આપવા એક પ્રાર્થનાસભાનું…