ભારતનો દરિયા કિનારો આશરે ૧,૨૪,૦૦૦ કિ.મી. લાંબો છે. જેમાં ગુજરાતનો આશરે ૧૬૬૦ કિ.મી. દરિયા કિનારો સૌથી લાંબો માનવામાં આવે છે. જેમાં પણ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ૯૦૦ કિ.મી. લંબાઈ ધરાવે છે.…
માંગરોળ તાલુકામાં ૬૦ વર્ષ ઉપરની વયનાં ૧૯૭૦૦ એમાંથી ૨૨૨૫ લોકોને વેકસીનનો પ્રથમ પેલો ડોઝ અપાયેલ છે. માંગરોળ તાલુકામાં ટોટલ ૫૩૨ હેલ્થ કેર વર્કરને બંને ડોઝ અપાયેલ છે. જ્યારે ૭૩૫ ફરન્ટ…
દેશભરમાં સંયુકત કિસાન સંગઠનો દ્વારા ખાનગીકરણનાં વિરોધમાં તેમજ પેટ્રોલ, ડીઝલ તથા રાંધણગેસનાં ભાવમાં બેફામ વધારાનાં વિરોધમાં દેખાવો થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં સેન્ટર ઓફ ઈન્ડિયા ટ્રેડ યુનિયનનાં હોદ્દેદારો દ્વારા જૂનાગઢ…
દ્વારકા શહેરમાં આવેલ દ્વારકા મુરલીધર નામની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી લોકોની પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, સફાઈ તેમજ સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાનો કાયમી પ્રશ્ન હોય જેના કારણે આ વિસ્તારમાં વસવાટ…
યોગ, વિજ્ઞાન અને મેડીકલ વિજ્ઞાનનાં સંકલનથી વજન ઘટાડવા માટેની નિઃશુલ્ક શિબિરનું આગામી તા. રર-૩-ર૦ર૧ થી તા. રર-૪-ર૦ર૧ સુધી ભૂતનાથ મહાદેવ મંદિર, જૂનાગઢનાં પટાંગણમાં આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં જાેડાવા…
જૂનાગઢ જુનિયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજમાં આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના ૩ર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૧ર મી માર્ચ…
બેંક કર્મચારીઓ દ્વારા સરકારની ખોટી નીતી સામે બે દિવસની હડતાલના પ્રથમ દિને ગીર સોમનાથ જીલ્લાના આશરે ૫૦૦ થી વધુ સરકારી બેંક કર્મચારીઓ સરકારના ખાનગીકરણની વિરોધમાં હડતાળમાં જાેડાયા હતા અને જીલ્લાના…
ગીર સોમનાથના સુત્રાપાડાના આણંદપરા ગામના યુવકનો શંકાસ્પદ મૃતદેહ અંબુજા સિમેન્ટ કંપનીની બંધ માઇન્સમાંથી મળી આવેલ હતો. જે અંગે પોલીસ તપાસમાં યુવકનું મોત અકસ્માતે થયુ હોવાનુ સામે આવેલ જેની હત્યા થઈ…