Yearly Archives: 2021

Breaking News
0

રાજ્ય સરકાર વિકાસની વાતો વચ્ચે ૭૪૮૯ આંગણવાડીઓ આજે પણ ભાડાનાં મકાન કે ખૂલ્લામાં કાર્યરત

શિક્ષણ ક્ષેત્રે હરણફાળ પ્રગતિની અને વૈશ્વિક કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ અને ભણતરની ગાઈ-વગાડીને મોટી વાતો કરતી રહેતી રાજ્યની ભાજપ સરકારના રાજમાં શૈક્ષણિક સંસ્થાઓ તથા શિક્ષણની ખરી સ્થિતિ તદ્દન વિપરીત જ જાેવા…

Breaking News
0

ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ પહોંચાડવાની કામગીરી નિયમોનુસાર કરાવવા હાઇકોર્ટે અધિકારીઓને આદેશ કર્યો

ગ્રામ્યમાં છેવાડાનાં વિસ્તારો સુધી ઇન્ટેરનેટ પહોંચાડવા સરકાર દ્વારા એજન્સી મારફત કામગીરી કરવામાં આવેલ છે. જે નિયમોને નેવે મુકીને થતુ હોવાથી વેરાવળના સામાજીક આગેવા દ્વારા કરાયેલ પી.આઇ.એલ.ના પગલે ગુજરાત હાઇકોર્ટે સરકારના…

Breaking News
0

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના કર્મચારીઓને જેલની ધમકી અપાઈ નથી : આઈટી મંત્રાલય

કેન્દ્રનાં આઇટી મંત્રાલયે જણાવ્યું છે કે, સરકારે ટિ્‌વટર જેવા કોઈ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના કર્મચારીઓને ક્યારેય જેલની સજાની ધમકી આપી નથી. ફેસબુક, વ્હોટ્‌સએપ અને ટિ્‌વટર કર્મચારીઓને જેલની સજાની ધમકી આપવામાં આવી…

Breaking News
0

જૂનાગઢમાં પિસ્તોલ અને કાર્ટીઝ સાથે શખ્સ ઝડપાયો

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે મજેવડી દરવાજા બહાર ચુનારાવાસનાં નાકેથી આસીમ ગુલમહંમદભાઈ શેખ (ઉ.વ.ર૩) રહે. હાલ રક્કા ખટીયા તાલુકો લાલપુરવાળાને પિસ્તોલ રૂા. ર૦ હજારની તથા જીવતા કાર્ટીઝ નંગ-ર મળી કુલ રૂા.…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૯ કેસ નોંધાયા, ૪ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૪ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-૪,…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનાં અધિકારીઓની ઉમદા ફરજને પગલે શિવરાત્રીનો મેળો બન્યો સુખમય

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થક્ષેત્રમાં ભવનાથ મહાદેવ મંદિરનાં સાનિધ્યમાં દર વર્ષે યોજાતો શિવરાત્રીનો મેળો શાંતિપૂર્ણ રીતે વિનાવિધ્ને અને સુખરૂપ રીતે સંપન્ન થયો છે. ત્યારે ભવનાથ શિવરાત્રીના આ મેળાને સુખરૂપ બનાવવા…

Breaking News
0

ગિરનાર રોપ-વેને ૧૨ માર્ચથી ફરી કાર્યરત કરાયો

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં યોજાયેલ શિવરાત્રી મેળાને લઇને ગિરનાર રોપ-વે ૬ દિવસ માટે બંધ કરાયો હતો. પરંતુ હવે શિવરાત્રી મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે. ત્યારે ગઈકાલે તા.૧૨ માર્ચથી…

Breaking News
0

કેશોદ નગરપાલિકાનાં પ્રમુખ પદે વોર્ડ નંબર.૭ના મહીલા સદસ્ય બનશે તેવી શહેરીજનોમાં ચર્ચા

કેશોદ નગરપાલિકા ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી. જેમાં ૯ વોર્ડમાંથી કુલ ૩૬ ઉમેદવારોમાંથી ભાજપના ૩૦ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. જેમાં ૧૬ મહીલા અને ૧૪ પુરૂષ ઉમેદવારો વિજેતા બન્યા હતા. ચૂંટણી…

Breaking News
0

સુરત ખાતેથી મોટર સાયકલની ચોરી કરનાર શખ્સને જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટીએ ચોકકસ બાતમીના આધારે વોચ ગોઠવી અને મજેવડી દરવાજા તરફથી આવી રહેલ એક મોટરસાયકલ ધારકને અટકાવી તેની તલાસી અને પુછપરછ કરતાં આ શખ્સ પાસેથી વાહનના…

Breaking News
0

ઉના પાલિકાનાં ચુંટાયેલા ભાજપ સદસ્યોએ પ્રજા, વેપારીઓનો આભાર માન્યો

ઉના નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચુંટણીમાં ભાજપના વિજેતા થયેલા ૩૫ સદસ્યોએ શહેરના વેપારીઓ, નાના મોટા-ધંધાથી ભાઈ-બહેનોનો જાહેર આભાર વ્યકત કર્યો હતો અને સામુહિક રીતે નગરજનોને રૂબરૂ મળીને પ્રશ્નો/રજૂઆતો પણ સંભળી હતી.…

1 148 149 150 151 152 285