૧૨ માર્ચ-૨૦૨૧ના રોજથી ૯૦ વર્ષ બાદ ઐતિહાસિક દાંડીમાર્ચ પદયાત્રા યોજાઈ છે. ૧૯૩૦માં પ્રથમ વખત મહાત્મા ગાંધીજી સાથે ૮૧ લોકોએ દાંડીકૂચ યાત્રા કરી હતી. ત્યારબાદ આ બીજી વખત ૮૧ પદયાત્રી સાથે…
પોલીસ મહાનિદેશક અને સીઆઇડીક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રાજયમાં પેરોલ ઉપર છુટેલ ભાગેડુ આરોપીઓ, વચગાળાના જામીન ઉપર મુક્ત ફરાર આરોપીઓને તેમજ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા જણાવેલ હોય…
જૂનાગઢમાં વર્ષ ર૦૧૮માં થયેલી એક હત્યાના બનાવનો આરોપી રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટયો હતો અને જામીનની અવધી પુરી થયા બાદ પણ જેલમાં હાજર થયો ન હતો. ૮ માસથી ફરાર…
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત માણાવદર પટેલ સમાજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લોકો સહભાગી થયા હતા. આ પ્રસંગે ગાંધી ચોકથી પટેલ સમાજ સુધી પદયાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે માણાવદર…
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય અંતર્ગત, જિલ્લા યુવા અધિકારીની કચેરી, નહેરૂ યુવા કેન્દ્ર જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય જળ મિશન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાના ૧૫૦…
કેશોદના માંગરોળ રોડ કરેણીયા બાપાના મંદિર પાસે વશીમ હનીફ બેલીમ તથા રમણીકલાલ વ્રજલાલ રૂપારેલીયા ચશ્માના સ્ટોલ દ્વારા પોતાની રોજગારી મેળવી રહ્યા છે ત્યારે વશીમ બેલીમના સ્ટોલે એક ગ્રાહક ચશ્મા લેવા…
રમણભાઈ મહીપતરામ નીલકંઠ એ ગુજરાતી ભાષાની ભદ્રંભદ્ર જેવી અમર હાસ્ય કૃતિના સર્જક અને અગ્રણી સમાજસેવક હતા. રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક તેમના સન્માનમાં હાસ્ય લેખકોને અપાય છે. તેમનો જન્મ ૧૩ માર્ચ…