Yearly Archives: 2021

Breaking News
0

છેલ્લા બે વર્ષથી પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી તાલુકા પોલીસ

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવીતેજા વાસમ શેટીની સીધા માર્ગદર્શન હેઠળ  જીલ્લામાં ભુતકાળના ગુન્હાઓમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરી…

Breaking News
0

વેરાવળમાં રહેતા ફોફંડી પરીવાર દ્વારા રામ મંદિર નિર્માણ માટે રૂા.રપ લાખનું દાન

અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી લોકો નીધીમાં દાન અર્પણ કરી રહેલ છે ત્યારે ગીર સોમનાથ જીલ્લામાંથી સૌથી વધુ દાન વેરાવળના સ્વ.વેલજીભાઇ લખમભાઇ ફોફંડી પરીવારે આપેલ હોય જેમાં સ્વ.વેલજીભાઇના…

Breaking News
0

જૂનાગઢ લો કોલેજમાં મહિલા રક્ષણમાં ન્યાયતંત્રની ભૂમિકા વિષય ઉપર વકતૃત્વ સ્પર્ધા- વ્યાખ્યાનમાળા યોજાઈ

જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ તથા એન.આર. વેકરીયા માસ્ટર ઓફ લો પીજી સેન્ટરના સંયુકત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોલેજના ૧૭…

Breaking News
0

સ્ટેટ શુટીંગ ચેમ્પિયન શીપમાં જૂનાગઢને ગૌરવ અપાવ્યું

અમદાવાદ ખાનપુર રાઈફલ કલબ મુકામે રપ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધી પ૬ સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં રાજશાખા રાઈફલ કલબ જૂનાગઢના કુલદિપ પંડયા, સોમ સાંગાણી, રિધ્ધી ઓડેદરા, રૈના…

Breaking News
0

ઊનામાં ગૌ આધારિત શાકભાજી, અનાજ, કઠોળનાં સ્ટોલ નખાયા

સામાન્ય રીતે બજારોમાં વેંચાતા શાકભાજી કઠોળ વગેરે વસ્તુઓ જંતુનાશક દવાઓેમાંથી પકવવામાં આવે છે. તેમજ વધુ ઉત્પાદન માટે દવાઓ છાંટી ખેતી કરવામાં આવે છે. ત્યારે ઉનાના રાવણાં વાડી વિસ્તારમાં ઉના, ગીરગઢડાના…

Breaking News
0

લોધીકા ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયાનો અભિવાદન સમારોહ યોજાયો

લોધિકા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયાની અધ્યક્ષતામાં ભાજપનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં મનુસખભાઈ ખાચરિયાને કેસરિયો સાફો પહેરાવીને સન્માનીત કરાયા હતા. ભાજપ દ્વારા લોધિકા તાલુકાના બાલસમ ગામે મેલડી માતાજી…

Breaking News
0

મજેવડી એસબીઆઇ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઇ

મજેવડી એસબીઆઇ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આંગણવાડીની ૧૦૦ નાની બાળાઓને પ્રોટીન પાઉડર અને નાસ્તાનું વિતરણ કરાયું હતું. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મજેવડી એસબીઆઇ દ્વારા મહિલા દિવસની…

Breaking News
0

જૂનાગઢ : ઉચ્ચત્તર પગારના તફાવતની રકમ મેળવવા શિક્ષકોએ પ્રાથમિક શિક્ષક સંઘનો સંપર્ક કરવો

જૂનાગઢ જિલ્લામાં તા. ૧-૬-૧૯૮૭થી ૩૧-૭-૧૯૯૪ દરમ્યાન નિવૃત્ત થયેલા શિક્ષકોને ત્રણ ઉચ્ચત્તર પગારના તફાવતની રકમ અને ૧૦ ટકા વ્યાજ ન મળ્યું હોય તેવા શિક્ષકો માટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવાની હોય…

Breaking News
0

કેશોદના ભાટસીમરોલી ગામે સાડા આઠ વીઘા જમીનનું સાટાખટ કરી ધાક-ધમકીના ત્રાસથી યુવાને દવા પીધી, પોલીસ ફરીયાદ

કેશોદ તાલુકાનાં ભાટસીમરોલી ગામનાં જયશ્રીબેન યશપાલભાઈ યાદવ (ઉવ.૩૯)એ અશોક સરમણભાઈ જાડેજા (રહે.કેશોદ) તથા કિરીટભાઈ વિરમભાઈ રામ (રહે.ભાટસીમરોલી)વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદીના પતિએ આરોપી નં.૧ પાસેથી…

Breaking News
0

માણાવદર અને મેંદરડા તાલુકાના ૧૯ ગ્રામ પંચાયતના મકાનોનું રૂા.૫૩.૫૦ લાખના ખર્ચે થશે સમારકામ

જૂનાગઢ જિલ્લાના માણાવદર અને મેંદરડા તાલુકાના કુલ ૧૯ ગ્રામ પંચાયતના મકાનો રૂા.૫૩.૫૦ લાખના ખર્ચે સમારકામ થશે. માણાવદર અને મેંદરડા તાલુકાના સી.ડી.પી. યોજના અંતર્ગત માણાવદરના ૯ ગ્રામ પંચાયતના મકાનો અંદાજીત કુલ…

1 157 158 159 160 161 285