Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢમાં હોલીડે એડવેન્ચર એકટીવીટી દ્વારા મહિલા દિનની ઉજવણી

આજે ૮ મી માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે જૂનાગઢમાં હોલીડે એડવેન્ચર એકટીવીટી દ્વારા તા. ૭-૩-ર૦ર૧ ના રોજ મહિલાઓ માટે વિનામુલ્યે ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરાયું…

Breaking News
0

મહિલા શક્તિને નમન : ચોરવાડના કાણેકની દીકરીએ વિશ્વ વ્યાપી અમેરિકા ગુગલમાં ડંકો વગાડયો

આઠમી માર્ચ એટલે સમગ્ર વિશ્વ મહિલા દિન જેઓએ ભણતર આવડત આત્મવિશ્વાસ અને હમ હોંગે કામયાબ સુત્રને પોતાના અખુટ પરિશ્રમથી સાર્થક કર્યુ છે. ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડેપ્યુટી કલેકટર સરયુબા ઝણકાટે…

Breaking News
0

કેશોદ શહેરમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

કેશોદના આહિર સમાજમાં યોજાયેલ નિદાન કેમ્પમાં ૩૦થી વધુ તજજ્ઞો દ્વારા તપાસીને જરૂરતમંદ દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી સર્વ રોગ નિદાન કેમ્પમાં બે હજાર જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કેશોદના એમ.વી.…

Breaking News
0

નીતા મુકેશ અંબાણીએ ‘Her Circle’ – મહિલાસશક્તિકરણ, સર્વગ્રાહી સામગ્રી, સોશ્યલ મીડિયા અને લક્ષ્ય પૂર્તિ કરતું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું

આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે, શ્રીમતી નીતા મુકેશ અંબાણીએ ડિજિટલ મીડિયાની તાકાત સાથે મહિલાઓની તાકાતનો સમન્વય કરતી એક અનોખી પહેલ ‘Her Circle’ની શરૂઆત કરતાં આનંદ વ્યક્ત કર્યો છે. આ પહેલું…

Breaking News
0

જૂનાગઢમાં સગીરવયની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ

જૂનાગઢમાં બનેલા એક બનાવમાં સગીરવયની બાળાનું અપહરણ કરી અને તેના ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા એક…

Breaking News
0

ભવનાથ મહાદેવ મંદિરે આવતીકાલે સવારે ધ્વજા રોહણ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થક્ષેત્રમાં દર વર્ષે યોજાતા શિવરાત્રી મેળાની તૈયારી હાથ ધરાય છે. કોરોનાનાં સંક્રમણકાળ વચ્ચે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ માર્ગદર્શીકા અનુસાર આ મેળો યોજવા નિર્ણય થયો હોવાની જાહેરાત…

Breaking News
0

આપાગીગાના ઓટલા ચોટીલા દ્વારા ભવનાથ ખાતે સંતો માટે અન્નક્ષેત્રની તૈયારી

શિવરાત્રીનો મેળાને હવે ગણત્રીના કલાકો જ બાકી રહયા છે. આવતીકાલે ભવનાથ મહાદેવને ધ્વજારોહણ થયા બાદ શિવરાત્રી મેળાનો પ્રારંભ કરવામાં આવશે. સરકારશ્રીની સુચના અને માર્ગદર્શિકા મુજબ શિવરાત્રીનો આ મેળો આ વર્ષે…

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર લોકોની, સંતોની અને આમ સમાજની સાથે જયારે પણ જરૂર પડી ત્યારે લોકોનાં પ્રશ્નોને વાચા આપવામાં મોખરે

જૂનાગઢથી પ્રસિધ્ધ થતાં સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર કે જે તંત્રીશ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય, સહતંત્રી અભિજીત ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર ભૂમિ ન્યૂઝ પેપર ટીમ, કેમેરા ટીમ, શોશ્યલ મિડીયા ટીમનાં આ નેટવર્ક દ્વારા…

Breaking News
0

સંતો દ્વારા ધૂણા ધખાવી આશનની તૈયારી શરૂ કરી

શિવરાત્રીમો મેળો એટલે સંતો, મહંતો અને વિભુતીઓ આ મેળામાં આવતી હોય છે. શિવરાત્રી મેળો શરૂ થાય તે પહેલા જ મેળાના ખાસ આકર્ષણ મનાતા સંતોના દર્શનનો લ્હાવો લોકોને મળે છે. ગુજરાત…

Breaking News
0

જૂનાગઢમાં લોઢીયાવાડી નજીક શ્રીજી એકઝીબીશનનો પ્રારંભ

જૂનાગઢમાં જલારામ સોસાયટીમાં લોઢીયાવાડી સામે આદિત્ય બંગલો ખાતે શ્રીજી એકઝીબીશનનો પ્રારંભ થયો છે જે આજે અને આવતીકાલે બે દિવસ સવારે ૧૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ એકઝીબીશનમાં…

1 159 160 161 162 163 285