Yearly Archives: 2021

Breaking News
0

સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવને પ૧ પ્રકારની પાઘડીઓ ધરાવીને વિશેષ શણગાર

સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકારશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીનાં માર્ગદર્શનથી તા.૬-૩-ર૦ર૧ને શનિવારનાં રોજ સવારે પઃ૩૦ કલાકે મંગળા આરતી તથા દાદાની શણગાર આરતી ૭ઃ૦૦ કલાકે…

Breaking News
0

વિશ્વ મહિલા દિવસ વિશેષ : દોઢ કલાકમાં દસ કિલોમીટર..!

એ સવાર ખૂબ જ ધુમ્મસ આચ્છાદિત હતી. શાળાના મેદાનમાં ઉભેલા અમે સહુ શિક્ષકો વાતાવરણના અનોખા મિજાજની ચર્ચા સાથે શાળામાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓને આવકારી રહ્યા હતા. વહેલી સવારે શાળાએ આવતા પ્રત્યેક…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ, અનેકવિધ વિકાસ કાર્યોને મંજુરી અપાઈ

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક સમિતિના ચેરમેન રાકેશ ધુલેશીયાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં અનેકવિધ વિકાસ કાર્યો તેમજ સ્વચ્છતાને અગ્રતા આપી સફાઈ માટેના સાધનો વગેરેની મંજુરી આપવામાં આવી છે. આ બેઠકમાં…

Breaking News
0

ગુજરાત રાજયમાં ધોમધોખતો ઉનાળો લોકોને દઝાડશે, આકરી ગરમીની શરૂઆત

રાજ્યમાં હજુ તો શિયાળાની વિદાયને ગણતરીના દિવસો થયા છે અને ઉનાળાનો આરંભ થવા જ જઈ રહ્યો છે. ત્યાં કાળ-ઝાળ ગરમીએ પોતાનું જાેર બતાવવાનું શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.…

Breaking News
0

છેલ્લા બે વર્ષમાં ૩૧૩ સિંહોનાં મોતનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો

ગુજરાતમાં રાજ્યમાં સરકારના પ્રયાસોને લીધે પ્રખ્યાત એશિયાટિક સિંહોની વસ્તીમાં ખાસ્સો એવો વધારો થયાનો એક તરફ રાજ્ય સરકાર દાવો કરી રહી છે, તો બીજી તરફ રાજ્યમાંં છેલ્લા બે વર્ષમાં ૩૧૩ સિંહોના…

Breaking News
0

મહાશિવરાત્રીએ ભાવિકોએ માસ્ક પહેર્યુ હશે તો જ સોમનાથ મંદિરમાં પ્રવેશ મળશે

પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવના સાંનિઘ્યે તા.૧૧ ને ગુરૂવારે કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે મહાશિવરાત્રીની ઉજવણી કરવાનું આયોજન કરાયેલ છે. મહા શિવરાત્રીના દિને સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે વહેલી સવારે ૪…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં સરકારી જમીન ઉપર બાદલપરામાં કોમ્પલેક્ષ, ઉનાના કોબ અને ચિખલીમાં ઝીંગા ઉછેર કેન્દ્ર ખડકી દઇ ૭ શખ્સો ધિકતી કમાણી કરવા લાગ્યા

ગીર સોમનાથ જીલ્લામાં સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો કરી ધિકતી કમાણી કરતા ભુમાફીયાઓ સામે તંત્રએ લેન્ડ ગ્રેબિંગ એકટની કડક અમલવારી સમાન કાર્યવાહી કરતા ખળભળાટ મચ્યો છે. ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળના…

Breaking News
0

વિશ્વ મહિલા દિન અંતર્ગત સમસ્ત બ્રહ્મસમાજની મહિલા પાંખ દ્વારા બ્રહ્મ નારીઓનું સન્માન કરાયું

વિશ્વ મહિલા દિન (૮ માર્ચ) ની ઉજવણીના ભાગરૂપે સમસ્ત બ્રહ્મસમાજ – જૂનાગઢ, મહિલા મંડળ દ્વારા બ્રહ્મ સમાજના અગ્રણી અને સમાજને યોગદાન આપનાર બ્રહ્મ નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ…

Breaking News
0

હવે ખેડૂતોની જમીન રપ મીટર પહોળાઈમાં સંપાદિત થવાના બદલે ૯ મીટર પહોળાઈમાં જ સંપાદિત થશે

જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પાઈપ લાઈન એન.સી. ૩૭ પસાર થતી હોય જેમાં ખેડૂતોની જમીનના રપ મીટર સુધી પહોળાઈના વપરાશી હક્કો સંપાદિત થનાર હતા. જે સંદર્ભે આ…

Breaking News
0

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેતા ઓબીસી વિદ્યાર્થીઓને તાલીમ સહાય ચુકવાશે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રાજય સરકાર દ્વારા ગઈકાલે બે-બે જાહેરાતો કરાઈ હતી. શિક્ષણ ક્ષેત્રે સાતમા પગાર પંચનાં નિર્ણયની જાહેરાત ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેતાં ઓબીસીનાં વિદ્યાર્થીઓને હવે તાલીમ સહાય ચુકવવાનો…

1 160 161 162 163 164 285