પ્રતિવર્ષ પુજય કાગબાપુની પાવન ભૂમિ કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ) ફાગણ સુદ ચોથના દિવસે પુજય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં ‘કાગના ફળિયે કાગની વાતું’, કવિ કાગબાપુ…
ભેંસાણમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો. ચુડાસમા અને ડો. વેકરીયા દ્વારા તા. ૧૯-ર-ર૦ર૧ના રોજ આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓને કોરોના વેકસીનનો બીજાે ડોઝ અપાયો હતો. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing…
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જાેવા મળી રહ્યો છે. દરેક પક્ષે મહાનગર પાલિકાઓની ચૂંટણીઓના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા એડીચોટીનું જાેર લગાવ્યું છે. જ્યારે મતદારો પણ પોતાનો આક્રોશ…
જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૬ અને ૧પની પેટા ચૂંટણીના પડઘમ ગઈકાલે શાંત થયા છે અને ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવી રહેલ છે. આવતીકાલે તા.ર૧ ફેબ્રુઆરી ર૦ર૧નાં રવિવારનાં સવારનાં…
માણાવદર પાલિકાના પુર્વ પ્રમુખ દેવજીભાઈ ઝાટકીયાની યાદીમાં જણાવેલ છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી અર્થતંત્ર છિન્ન-ભિન્ન થઈ ગયું છે. લોકોમાં આખું વર્ષ બેરોજગારી જેવી સ્થિતી ઉદ્ભવી છે. એક તો કોરોનાનો…
એસપીજીમાં આઈજી તરીકે ફરજ બજાવતા આલોક શર્માને એડીજી પદે બઢતી મળી છે. રાજીવ રંજન ભગતને આઈજી તરીકે યથાવત રખાયા છે. આલોક શર્મા યુપી કેડરના ૧૯૯૧ની બેંચના તો રાજીવ ભગત ગુજરાત…
જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે રહેતા નારણભાઈ મોહનભાઈ ધોળકીયા (ઉ.વ.૪પ)એ સલીમશા ભુપતશા ફકીર, શબીરશા ભુપતશા ફકીર અને એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી સલીમશા…