Yearly Archives: 2021

Breaking News
0

મસૂરીમાં આઈએએસ અધિકારીઓના તાલીમી કાર્યક્રમમાં સર્વશ્રેષ્ઠ દેખાવ સાથે પ્રથમ સ્થાન હાંસલ કરી નર્મદાનું ગૌરવ વધારતા કલેક્ટર ડી.એ.શાહ

કેન્દ્રીય પર્સોનેલ વિભાગ દ્વારા મસૂરીની લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન ખાતે ગુજરાત સહિત દેશના મિઝોરમ, તામીલનાડુ, આંધ્રપ્રદેશ, હરીયાણા, મધ્યપ્રદેશ, પંજાબ વગેરે જેવા રાજ્યોના ભારતીય વહિવટી સેવા સંવર્ગના ૭૦ જેટલા…

Breaking News
0

કોરોના કાળમાં કાર્ગો હેન્ડલીંગમાં દેશમાં કચ્છનું કંડલા પોર્ટ નંબર વન

કોરોના દરમ્યાન વ્યાપાર ક્ષેત્રે અપડાઉન વચ્ચે પણ દેશમાં કંડલા બંદરનો દબદબો જળવાઈ રહ્યો છે. દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતાના માર્ગદર્શન નીચે પોર્ટ દ્વારા અત્યાર સુધીમાં ૧૦૦ એમએમટી કાર્ગો હેન્ડલ…

Breaking News
0

શૂરવીર મહાનાયક છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ

શિવાજી ભોંસલે, જે છત્રપતિ શિવાજી મહારાજ તરીકે ઓળખાતા હતા, માતા જીજાબાઇ અને પિતા શાહજીના ઘરે સવંત ૧૬૮૨ ફાગણ વદ-૩ ના મહારાષ્ટ્રના શિવનેર કિલ્લામાં તેજસ્વી પુત્ર રત્ન અવતર્યો અને એ પુત્રએ…

Breaking News
0

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે વિસાવદર નગરપાલિકામાં ભાજપમાં ભડકો

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ બિનહરીફ થતા હોવાની જાહેરાતો કરે છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ટાણે વિસાવદર નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની પેટાચૂંટણીને લઈને તંત્ર સાબદુ : તૈયારીને ઓપ

જૂનાગઢ મનપાની પેટાચૂંટણી આડે ગણતરીનાં કલાકો જ બાકી છે. ત્યારે વોર્ડ નં.૧પ અને ૬ ની પેટાચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જૂનાગઢ જીલ્લા પોલીસતંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પંચાયત તેમજ વિવિધ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને સોરઠમાં રાજકીય ગરમાવો : પ્રચાર તંત્ર વેગવાન

જૂનાગઢ જીલ્લા પંચાયત અને વિવિધ ૯ તાલુક પંચાયતની ચૂંટણીનો રંગ ધીમે – ધીમે જામતો જાય છે અને ઉમેદવારોને માટેનાં પ્રચાર કાર્ય વેગવાન બની રહયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જૂનાગઢ…

Breaking News
0

૨૩ ફેબ્રુઆરીથી ઓખાથી નાથદ્વારા સુધી ટ્રેન ઊપડશે

સૌરાષ્ટ્રના લોકો માટે નાથદ્વારા જવા દર્શનાર્થીઓને હવે ટ્રેનની સેવાનો લાભ મળશે. ૨૩ ફેબ્રુઆરીથી ઓખાથી ટ્રેન ઉપડશે અને તે નાથદ્વારા સુધી જશે. જ્યારે વેરાવળથી બાંદ્રા સ્પેશિયલ ટ્રેન ફાળવવામાં આવી છે. આમ…

Breaking News
0

પેટ્રોલ- ડિઝલનાં રોજેરોજ ભડકે બળતા ભાવથી આમ પ્રજાની દયનીય સ્થિતિ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જાેવા મળી રહી છે. લંડન એક્સપ્રેસમાં બ્રેંટ ક્રૂડનો ભાવ ૬૪ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયો છે. બીજી તરફ સ્થાનિક બજારોમાં ગઈકાલે સતત ૧૦મા…

Breaking News
0

ગુજરાત સરકાર દ્વારા માર્ચ મહિનામાં યોજાશે મેગા પ્લેસમેન્ટ કેમ્પ, ૩૮૧૭૭ વિદ્યાર્થીઓ ભાગ લેશે

ગુજરાત સરકાર દ્વારા માર્ચ મહિનામાં યોજનારા મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ ભાગ લેવા માટે સંમતિ દર્શાવી છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ૩,૦૦૦ વધુ ઉમેદવારો આ…

Breaking News
0

દક્ષિણ – મધ્ય ગુજરાતમાં માવઠાંથી રવી પાકને નુકશાન, ખેડુતોની માઠી દશા

ગુજરાત રાજ્યમાં શિયાળાની વિદાય વેળાએ જ વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડના કપરાડા, ડાંગ, કાલોલ અને દાહોદ પંથકમાં વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો અને કમોસમી વરસાદ…

1 191 192 193 194 195 285