ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ જાેતા, રોડ ઉપર પડેલ પાંચ રૂપિયાની નોટ જાતે ઉપાડી બાળકી પાસે જઈ, તેના હાથમાં મૂકી બાળકીના માથા ઉપર હાથ મુકતા બાળકી પોલીસ કાફલા સામે જાેઇને મરક-મરક હસવા…
કોરોના મહામારીને લઈ લાંબા સમય સુધી રાજ્યભરમાં શાળા-કોલેજાે બંધ રહ્યા બાદ કોરોનાના કેસો ઘટવાને પગલે જાન્યુઆરી માસથી તબક્કાવાર શાળા-કોલેજાેના વિવિધ વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં સરકાર દ્વારા ઉચ્ચ…
રાજ્યની પ્રાથમિક- શાળાઓમાં બે ભાગ કરાયા બાદ એટલે ધો.૧થી પ અને ધો.૬થી ૮ કરાયા બાદ શિક્ષકોની બદલી તથા સિનિયોરિટીના પ્રશ્નો ઉભા થતાં રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય સરકારે શિક્ષકોના હિતમાં નિર્ણય…
ગુજરાત રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જાેવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવા દરેક પક્ષે પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેલેટથી મતદાન કરવા મામલે હાઈકોર્ટમાં…
વસંત પંચમીનાં શુભ અવસર નિમિત્તે દ્વારકાનાં ગુગ્ગળી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્ત સમાજ દ્વારા સ્વામિનારાયણ મંદિર, દ્વારકા ખાતે યોજાયેલ પ૧મો સમૂહ લગ્નોત્સવ રંગેચંગે સંપન્ન થયેલ હતો. આ સાથે યજ્ઞોપવિતત સંસ્કાર તેમજ…
ગીર સોમનાથ લોહાણા રઘુવંશી પરિવાર દ્વારા ભાજપ સંગઠન મંત્રી તરીકે ઝવેરીભાઈ ઠકરારની અને મહાપરિષદના ઉપપ્રમુખ તરીકે જીતુ લાલની વરણી થયેલ હોય આ બંને આગેવાનોનું સન્માન કરવા જિલ્લાના ૧૩ મહાજનો દ્વારા…
સૌરાષ્ટ્રનો દરિયા કિનારો પાકિસ્તાનની સરહદ પાસે આવેલો હોવાથી માછીમારી સીઝન દરમ્યાન પાકિસ્તાની મરીન સિકયુરીટી દ્વારા ભારતીય માછીમારી બોટોના વારંવાર અપહરણ કરવામાં આવે છે. પાકિસ્તાનની જેલમાં ૧૧૦૦ બોટો અને ૪૦૦ ખલાસીઓ…
ભારત-ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે. બંને ટીમને આશ્રમ રોડ ખાતેની હોટલ હયાતમાં રાખવામાં આવનાર છે. મોટેરા સ્ટેડીયમ અને આશ્રમ રોડ ઉપર આવેલી હોટલમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં…
જગતને નૂતન આધ્યાત્મિક સંદેશ અર્પનાર રામકૃષ્ણ પરમહંસનો જન્મ તા. ૧૮-૨-૧૮૩૬ના રોજ બંગાળના એક ગામડામાં થયો હતો. વારસામાં ઊતરેલી ભગવદ્ભક્તિને લીધે સાધુ સમાગમ, ભજનકીર્તન તથા ભગવાનની લીલાના ખેલોમાં જ તે મસ્ત…