જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઘર્ષણનાં બનાવો બની રહયા હોય અને જે અંગેની પોલીસ ફરીયાદ પણ થઈ રહી છે. બે દિવસ પહેલા વોર્ડ નં.૧પમાં સોડા-બોટલનાં છુટા ઘા કરવાનાં બનાવો બનવા પામેલ…
જૂનાગઢ નજીક ઈવનગર પાસે મહાનગરપાલિકાના એક કચરો ભરેલા ડમ્પરમાં એક બાઈક ઘુસી જતા બાઈક ચાલક યુવકનું મોત થયું હતું.જયારે પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ થયેલ છે. મેંદરડાના ઝીંઝુડા ગામના પીઠાભાઈ…
જૂનાગઢ શહેરમાં કોરોનાનાં ૨ અને અને ગ્રામ્ય વિસ્તારમાં કોઈ કેસ નોંધાયાં ન હતાં. જયારે મેંદરડામાં ૧ અને વિસાવદરમાં ૧ મળી કુલ ૪ કેસ નોંધાયા હતાં. જયારે જૂનાગઢ જીલ્લામાંથી ૧ દર્દીની…
જૂનાગઢ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું ગઈકાલે ચિત્ર સ્પષ્ટ બની ગયું છે. જેમાં જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ બેઠકો માટે ૯ર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થવાનો છે. જયારે ૯ તાલુકા પંચાયતની…
જૂનાગઢ શહેરનાં હેઠાણફળીયા વિસ્તારમાં સોશિયલ મિડીયાના દુરૂપયોગ બાબતે બે જુથો વચ્ચે મારામારીનાં બનાવ બનતા સામ-સામી ફરીયાદ નોંધાઈ છે. આ અંગેની એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ મુજબ હેઠાણ ફળીયા વિસ્તારમાં રહેતા…
જૂનાગઢ મનપાની પેટાચૂંટણીને લઈને એક તરફ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારમાં તેજી આવી છે અને બીજી તરફ જૂનાગઢ શહેરમાં આગામી ચૂંટણીનાં અનુસંધાને પોલીસ તંત્ર દ્વારા ચૂસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવવામાં…
ભાજપે રાજ્યસભાની ખાલી પડેલી બેઠેકો ઉપર બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે દરવખતની જેમ આ વખતે પણ બંને બેઠકો ઉપર નવા જ નામો જાહેર કર્યા છે. ભાજપે રાજ્યસભાની બે…
વિદ્યા-બુદ્ધિ-કલા સંગીત અને જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી માં સરસ્વતીના અવતરણ દિવસ એવા વિદ્યા-સંગીત તથા જ્ઞાન પર્વ વસંત પંચમી ઉપર ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાન ઉનામાં સરસ્વતી પૂજન તથા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમ આયોજીત…