સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પહેલા ઉના નગરપાલિકામાં ભાજપનું શાસન આવી ગયું છે. ચૂંટણીનાં મતદાન પૂર્વે જ ૨૧ સીટો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. હવે ૧૫ સીટો ઉપર ઔપચારિક…
વંથલીનાં ગાદોઈ ટોલ પ્લાઝા ખાતે લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. અહીયાથી પસાર થતા લોકો માટે પ્રાથમિક મેડિકલ ચેકઅપ યોજાયો હતો અને ૧૦૮નાં જીલ્લા અધિકારી શ્રી જાેશી, આરટીઓ ઈન્સ્પેકટર તરૂણ પટેલની…
વસંતોત્સવ એ પ્રકૃત્તિનો ઉત્સવ હોય દ્વારકાધીશ જગતમંદિરમાં વસંત પંચમી મહોત્સવનું વિશેષ મહત્વ રહેલું છે. વસંતપંચમી નિમિત્તે ઠાકોરજીને શ્વેતરંગનાં વસ્ત્રોની સાથે સાથે મસ્તકે શ્વેત ફુલો જેમાં મોરપંખની ચંદ્રિકા સહિતનો શ્રૃંગાર કરાયો…
જયારે રાગદ્દેષ સાથે કોઈ વ્યકિતને ખોટા ગુનામાં ફસાવી તેને કાયદાનો દુરઉપયોગ કરી કોર્ટને હાથો બનાવી સજા કરવા કે સમાજમાં હલકો ચિતરવાના કે હેરાન કરવાના મલીન ઈરાદાથી ખોટી હકીકતો વાળો ફોજદારી…
જૂનાગઢ શહેરમાં તાજેતરમાં નાની બચતના એજન્ટ દ્વારા નાણાકિય ગેરરીતિ આચરવામાં આવી હતી. આ સંદર્ભે જૂનાગઢ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા એસએએસ(સ્મોલ સેવીંગ સ્કીમ) એજન્ટને બ્લેકલીસ્ટ કરવા અંગે સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ જૂનાગઢ…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરો બાદ હવે પાલિકા-પંચાયતોની ર૧૯ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ થતાં ચૂંટણી પહેલાં ભાજપની જીત થઈ છે. ભાજપે ૧પ જિલ્લા પંચાયત, ૮૩ તાલુકા પંચાયત અને ૭૦ નગરપાલિકાની…
ગુજરાત રાજ્યમાં શિયાળાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને ઉનાળાના આગમનની તૈયારીઓ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જુદા-જુદા વિસ્તારમાં…