Yearly Archives: 2021

Breaking News
0

એસટી તંત્રએ કેશોદ-તાલાળા-ઉના બસની રૂટમાં ફેરફાર કરતા માળિયા પંથકનાં મુસાફરોમાં રોષ

માળીયાહાટીનાથી ગીર વિસ્તારમાં ઉના જતી એસટી બસનાં સેડ્યુલમાં એસ.ટી.તંત્ર દ્વારા ફેરફાર કરતા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો છે. મળતી વિગત મુજબ કેશોદથી ચારને પંદર કલાકે ઉપડતી કેશોદ, તાલાળા, ઉના બસની શેડ્યુલમાં…

Breaking News
0

વેરાવળ-બાન્દ્રા ડેઈલી ટ્રેન ર૩મીથી શરૂ થશે

જૂનાગઢનાં જાગૃત અગ્રણી અમૃતભાઈ દેસાઈએ એક યાદીમાં જણાવેલ છે કે, સતત રજૂઆતને પગલે રેલ્વે વિભાગ દ્વારા વેરાવળ-બાન્દ્રા ડેઈલી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ૦૯ર૧૭/૦૯ર૧૮ – ટ્રેન વેરાવળ-બાન્દ્રા તા.ર૩-ર-ર૦ર૧થી શરૂ…

Breaking News
0

જૂનાગઢનાં પાદરીયા ગામ પાસે બળદ સાથે બાઇક અથડાતા યુવાનનું મોત

જૂનાગઢના પાદરીયા ગામ પાસે બળદ સાથે બાઇક ભટકાતા યુવાનનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. મળતી વિગત મુજબ જૂનાગઢના પચાદરીયા ગામ પાસે રહેતા સંજય નટવરલાલભાઇ રાઠોડ (ઉવ.૨૮) બે દિવસ પહેલા…

Breaking News
0

સુત્રાપાડા નજીક અકસ્માતે છકડો પલ્ટી ખાઇ જતા એકનું મોત, ચાર ઇજાગ્રસ્ત

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના કડસલા ગામે રહેતા બામણીયા પરીવારના સભ્યો છકડો રીક્ષામાં શ્રીમંતના પ્રસંગમાં જઇ રહેલ તે સમયે રસ્તામાં રીક્ષા પલ્ટી ખાઇ જતા તેમાં બેસેલ ચાર મહિલાઓ સહીત ચાલકને નાની-મોટી…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ચોકી નજીકથી ટ્રકમાંથી ૧૧ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ભીખુભાઈ અને સ્ટાફે ગઈકાલે ચોકી નજીકથી ટ્રક નં.જીજે-૦૯-ઝેડ-પપ૭૪માં ગેરકાયદેસર વગર પાસ-પરમીટની ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ નંગ ૧૧ રૂા.૭૮૯૦ની કિમંતની તથા મોબાઈલ ફોન વગેરે…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાનાં ૭ કેસ નોંધાયાં

જૂનાગઢ શહેરમાં ૩ અને અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે કોરોનાનાં ૪ કેસ નોંધાયાં હતાં. જયારે જૂનાગઢ જીલ્લામાંથી ૧૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, કેશોદ-ર,…

Breaking News
0

જૂનાગઢ મનપાની વોર્ડ નં.૧પની પેટાચૂંટણીનાં પ્રચારાર્થે ગયેલા કોંગ્રેસનાં કાર્યકર્તાઓ ઉપર સોડા બોટલ, પથ્થરોથી હુમલો : ૯ સામે ફરીયાદ

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૧પની પેટાચૂંટણીમાં ગઈકાલે પ્રચારાર્થે ગયેલા રાજકીય પક્ષનાં કાર્યકર્તાઓ ઉપર હુમલાનો બનાવ બનવા પામેલ હતો અને જેને લઈને પોલીસ ફરીયાદ પણ નોંધાઈ છે આ બનાવ પ્રદીપનાં ખાડીયા વિસ્તારમાં…

Breaking News
0

દેશનાં ૬પ લાખ ઈપીએફ આધારિત પેન્શનરોને નજીવું પેન્શન અપાતું હોવાનાં મુદ્દે પ્રદર્શન

મોંઘવારીની ચરમસીમા અને આર્થિક સંકડામણનાં આ યુગમાં દેશનાં ૬પ લાખ જેટલા ઈપીએફઓ-૯પ યોજના આધારિત કર્મચારીઓને માત્ર નજીવું પેન્શન અપાતું હોવાનાં મુદ્દે લોકલડતનાં મંડાણની જાહેરાત કરી આજ તારીખ ૧૬ ફેબ્રુઆરીએ જૂનાગઢ…

Breaking News
0

ઐતિહાસિક નગરી માંગરોળનાં ગૌરવની સાક્ષી પૂરતું પવિત્ર પાવન કલ્યાણેશ્વર મંદિરનાં ૧૨૫ વર્ષ પૂર્ણ

ઐતિહાસિક નગરી માંગરોળ અને માંગરોળના ગૌરવની સાક્ષી પૂરતું પવિત્ર પાવન કલ્યાણેશ્વર મંદિરના ૧૨૫ વર્ષ આજ રોજ પૂર્ણ થવા જઈ રહ્યા છે. વસંત પંચમીના રોજ આજથી ૧૨૫ વર્ષ પૂર્વે ગોર કલ્યાણજી…

Breaking News
0

કેશોદ તાલુકા સમસ્ત કાઠી ક્ષત્રીય તથા ગઢવી ચારણ સમાજે અન્યાય મુદ્દે તંત્રને આવેદનપત્ર આપ્યું

કાઠી ક્ષત્રીય સમાજ તથા ગઢવી ચારણ સમાજને થયેલ અન્યાય બાબતે અનેક જીલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જે બાબતે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી ન થતાં ગુજરાતભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ થવાના સંકેતો…

1 197 198 199 200 201 285