જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩ કેસ નોંધાયા હતા અને ૧ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…
ગુજરાત રાજ્યમાં ધોરણ ૯થી૧૨ની સ્કૂલો શરૂ થયા બાદ હવે ગુરૂવારથી પ્રાથમિક વિભાગમાં ધોરણ ૬થી૮ના વર્ગો શરૂ કરાયા છે. પ્રાથમિક શાળાઓ ખોલવાના ર્નિણય બાદ સ્કૂલોએ પણ વિદ્યાર્થીઓને આવકારવા પોતાના તરફથી તમામ…
છેલ્લા ઘણા સમયથી કાગડોળે રાહ જાેઈ રહેલા ક્રિકેટ રસિકો માટે હવે મેચ નિહાળવા માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે આજે ૧૯ ફેબ્રુઆરીથી બંને ટીમો આવનારી મેચને અનુલક્ષીને…
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવવા જઇ રહી છે. તેના માટે તમામ પક્ષો જાેરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ખાસકરીને ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે એડીચોટીનું જાેર લગાવ્યું છે. મુખ્યમંત્રી…
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અચાનક તબિયત ખરાબ થઇ ગઇ હતી. ત્યારબાદ તેમને અમદાવાદ ખાતેની યૂ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમનો કોરોના રિપોર્ટ…
વર્ષો જુની કહેવત છે કે મે (વરસાદ) મરણ અને મોંઘવારી ક્યારે આવે કોઈને ખબર ન પડે પણ હાલ જાણે મોંઘવારી ઝડપી ગતિએ વધી રહી છે ખરેખર જે વસ્તુઓમાં મોંઘવારી આવવી…
ગીરગઢડા તાલુકાના જાખીયા ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક અને કાર સામસામે અથડાતાં બાઈકનો ભુક્કો થઈ ગયો હતો અને બાઈક ચાલક યુવાનને હાથ પગ અને માથાના…
વાંકાનેર તાલુકાનું અને મોરબી જિલ્લાનું સુપ્રસિધ્ધ યાત્રાધામ પ્રસિધ્ધ ધાર્મિક સ્થળ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધામ ખાતે કાલે તા.૨૦ને શનિવારે રોજ શ્રી ખોડિયાર માતાજીનો જન્મોત્સવ હોય માતાજીના ભકતજનોમાં અનેરો આનંદ ઉત્સાહ…