Yearly Archives: 2021

Breaking News
0

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ આજથી બે દિવસ દુબઈનાં પ્રવાસે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચસ્તરિય પ્રતિનિધિમંડળ આજે સવારે દુબઇ જવા રવાના થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-ર૦રરમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરની ૧૦મી એડીશનમાં યુ.એ.ઇ…

Breaking News
0

ગુજરાતમાં સાંસદોને તેમનાં મત વિસ્તારનાં વિકાસ કાર્યો માટે રૂા.૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવાનો રાજય સરકારનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં સાંસદોને રૂા.૧૦ કરોડની ગ્રાન્ટ તેમનાં મત વિસ્તારનાં વિકાસ કાર્યો માટે ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જયારે રાજયમાં માર્ગ વિકાસ અને માર્ગ મરામત…

Breaking News
0

જૂનાગઢની સરસ્વતી સ્કૂલમાં અમદાવાદના મનોવૈજ્ઞાનિક ડો. મીનાબેન પટેલનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર આવેલી સરસ્વતી સ્કૂલમાં તા. ૬ ડિસેમ્બરના રોજ અમદાવાદના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક ડો. મીનાબેન પટેલનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમાં તેઓએ કોરોના બાદ સ્કૂલ શરૂ થઈ છે ત્યારે…

Breaking News
0

બાળદીક્ષા ગેરકાનુની, અમાનવીય અને અધાર્મિક : વિજ્ઞાન જાથા

રાજકોટ ખાતે અનિલ જ્ઞાન મંદિર, સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલના છાત્ર-છાત્રાઓ, શિક્ષકોમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ભારતમાં વિવિધ સંપ્રદાયો, જ્ઞાતિ સમાજમાં પોતાના…

Breaking News
0

ખંભાળિયામાં શહેર ભાજપની કારોબારી સંપન્ન : નવા હોદ્દેદારોને સન્માનિત કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ભાજપની શહેર મંડળની કારોબારી બેઠક સોમવારે સાંજે પાર્ટીના આગેવાનો- હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિમાં સુપેરે સંપન્ન થઇ હતી. જેમાં પાર્ટીના આગેવાનો-હોદ્દેદારો સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

Breaking News
0

અમેઝીંગ : સક્કરબાગ ઝૂમાં વધુ પાંચ સિંહબાળનો જન્મ, વન્યપ્રાણી પ્રેમીઓમાં ખુશીની લહેર

સોરઠ પંથકની ઐતિહાસિક નગરી અને પ્રવાસન જનતામાં ભારે આર્કષણ ઉભું કરનાર જૂનાગઢ શહેરમાં અને સોરઠમાં ઐતિહાસિક રાજકીય, સામાજીક તેમજ પ્રવાસન સ્થળો પણ ખૂબ જ આવેલા છે અને વર્ષ દરમ્યાન પ્રવાસી…

Breaking News
0

આગામી તા. ર૩ ડિસેમ્બરનાં રોજ અમદાવાદ ખાતે હિન્દુ ધર્મ સત્તા મહાકુંભનું ભવ્ય આયોજન

જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ ભારતી આશ્રમ ખાતે ગઈકાલે બપોરનાં ૩ થી ૬ દરમ્યાન એક ધર્મસભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂ. મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીજી બાપુની નિશ્રામાં યોજાયેલી ધર્મસભામાં ભારતમાં રાજસત્તાની…

Breaking News
0

એલઆરડી-પીએસઆઈ ભરતીમાં આવતીકાલથી કોલ લેટર ડાઉનલોડ થશે

પોલીસ વિભાગમાં એલઆરડી અને પીએસઆઈની ભરતીમાં અરજી કરનારા ઉમેદવારો ૨૬ નવેમ્બરથી ફિઝિકલ ટેસ્ટના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. પ્રાપ્ત વિગતો અનુસાર, ત્રીજી ડિસેમ્બરથી ફિઝિકલ ટેસ્ટ શરૂ થવાની છે. રાજ્યભરમાં ૧૫…

Breaking News
0

જૂનાગઢમાં શનિવારે ગાયત્રી શકિતપીઠ ખાતે નેત્ર યજ્ઞ તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ ગાયત્રી શકિતપીઠ જૂનાગઢ દ્વારા નેત્ર યજ્ઞ તથા સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું તા. ર૭-૧૧-ર૦ર૧ શનિવારે સવારે ૮ થી ૧ર દરમ્યાન ગાયત્રી…

Breaking News
0

જૂનાગઢ – વિસાવદર, દેલવાડા મીટરગેજ ટ્રેન ગમે ત્યારે શરૂ થશે

કોરોના કાળનાં પ્રારંભની સાથે જ ટ્રેન વ્યવહાર બંધ થયો હતો, જૂનાગઢથી – વિસાવદર જતી મીટરગેજ ટ્રેન પણ બંધ હોય અને હવે જયારે કોરોનાનું સંક્રમણ ઘટી ગયું છે ત્યારે આ ટ્રેન…

1 21 22 23 24 25 285