જૂનાગઢ શહેરનાં લીરબાઈપરા અને ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા એક ગેરકાયદેસર બાંધકામને તંત્ર દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ અંગે પ્રાથમિક માહિતી અનુસાર લીરબાઈપરા ગાંધીધામ વિસ્તારમાં આવેલ ગેરકાયદે મકાનને તંત્ર…
જૂનાગઢનાં વિવેકાનંદ ગ્રાઉન્ડ આતે ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. લોકડાઉન બાદ જૂનાગઢમાં પ્રથમ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રની ૧૬ ટીમો ભાગ લેશે. જૂનાગઢ…
માણાવદર જીનીંગમાંથી ગાંસડી ભરી અન્ય રાજયમાં જતો ટ્રક શહેરથી પ કિ.મી. દૂર જૂનાગઢ હાઈવે ઉપર દગડ ગામ પાસે પહોંચ્યો ત્યારે ટ્રક ડ્રાઈવરે અચાનક બ્રેક મારતાં ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો.…
દ્વારકાધીશજીને તેમના ભક્તો દ્વારા વાર-તહેવારે સોના-ચાંદીના અલંકારો ભેટ સ્વરૂપે ધરવામાં આવે છે. ત્યારે રાજકોટ રહેતા દ્વારકાધીશજીના પરમ ભક્ત ર્નિમળભાઈ રતાભાઈ આહીર પરિવાર દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો હતો ત્યારે તેઓએ ચાંદીની…
દ્વારકા પંથકના મેવાસના ટોબર ગામે દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં મલ કુસ્તી મેળો, અશ્વ રેસ, બળદગાડાની રેસ જેવી સ્પર્ધાઓ પરંપરાગત યોજવામાં આવે છે. દેવભૂમિ…
આઈ સોનલગૃપ, જાેષીપરા, જૂનાગઢ દ્વારા સોનલ બીજની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે બટુક ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકો અને બાળાઓએ સોનલ માતાજીનો પ્રસાદ લીધો હતો. આ તકે સોનલગૃપના સાગરભાઈ…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ે “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ…
ગીર જંગલ વિસ્તારની જસાધાર રેન્જમાંથી સિંહ બાળાનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે તુલસીશ્યામ રેન્જમાંથી દસેક વર્ષની દીપડીનો મૃતદેહ મળી આવ્યો છે. આ જુદી-જુદી બંન્ને ઘટનાઓમાં બાળ સિંહ અને દીપડીનું મોત…