Yearly Archives: 2021

Breaking News
0

માંગરોળ બંદર ઉપર અચાનક આગ લાગતા ૪ બોટો બળીને ખાક

માંગરોળ બંદરના પંજાબ વિસ્તારમાં જ્યાં નવી ફેસ ૩ જેટી બની રહી છે ત્યાં કિનારા નજીક ખાલસા પડેલી ચાર જેટલી બોટમાં આગ લાગી જતા ચારેય બોટો બળીને ખાક થઈ જવા પામી…

Breaking News
0

જેસીઆઈ જૂનાગઢ દ્વારા અલગ-અલગ સંસ્થામાં મકરસંક્રાંતિની ઉજવણી કરાઈ

જેસીઆઈ જૂનાગઢ દ્વારા જૂનાગઢની શિશુમંગલ સંસ્થા, અંધ કન્યા છાત્રાલયની સંસ્થા, મયારામ આશ્રમ, મહિલા આશ્રય સંસ્થા, ઝુંપડપટ્ટી વિસ્તારમાં મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. જેસીઆઈ જૂનાગઢનાં મેમ્બર દ્વારા પતંગ, દોરા, તલનાં લાડુ, મમરાનાં…

Breaking News
0

જૂનાગઢમાંથી શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણનિધી સમર્પણ અભિયાનનો પ્રારંભ

શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર અંતર્ગત શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાનની શરૂઆત જૂનાગઢ શીશુમંદિર ખાતે કરવામાં આવી હતી. પૂજ્ય ઇન્દ્રભારતીબાપુ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનની શરૂઆતમાં જીતુભાઇ ભીંડી તરફથી…

Breaking News
0

કળા ભગવાનની દેણ છે, પણ સાધના સમજીને શીખો, તાલીમ લઈને આગળ વધો, માત્ર આકર્ષણને લીધે નહીં

બહુમુખી પ્રતિભા ધરાવતા ગુજ્જુ અભિનેત્રી હેમાલી સેજપાલે સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ ખાતે તેમણે જણાવ્યું હતું કે, ઉગતા કલાકારોને મારો સંદેશો છે કે, કલા ભગવાનની દેણ…

Breaking News
0

રામ મંદિર નિર્માણ માટે દાન અભિયાનમાં ગુજરાતી છવાયા, હીરાના વેપારીએ આપ્યું રૂા. ૧૧ કરોડનું દાન

લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જાેડાયેલા હીરાના વેપારી અમદાવાદનાં ગોવિંદભાઈએ રૂા. ૧૧ કરોડ દાનમાં આપ્યા હતાં. મધ્યપ્રદેશનાં મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે એક લાખ રૂપિયા લખાવ્યા હતાં. ગઈકાલથી રામ મંદિર…

Breaking News
0

કેશોદમાં રોડ કામનાં ખાતમુહુર્ત પ્રસંગમાં સોશ્યલ ડિસ્ટન્સનાં ધજીયા ઉડયા

કેશોદ પોલીસ સ્ટેશનનાં હે.કો. પી.એમ.બાબરીયાએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, કેશોદ ખાતે રહેતા મોહનભાઈ હરીભાઈ બુટાણીએ ગઈકાલે બપોરનાં બાર વાગ્યાની આસપાસ કેશોદ નગરપાલીકાના વોર્ડ નં.૭ વિસ્તારમાં આવતા કૃષ્ણનગરનાં…

Breaking News
0

જૂનાગઢમાં યુવાને ગળાફાંસો ખાઈ લઈ જીવનનો અંત આણ્યો

જૂનાગઢનાં આંબેડકરનગર ખાતે રહેતા રોહીત પરષોતમભાઈ ઉર્ફે જીણાભાઈ પાલાભાઈ બડવા (ઉ.વ.ર૦)ને છોકરી સાથે પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ સંબંધમાં મન ઉપર કોઈપણ બાબતે લાગી આવતા તેણે પોતાની મેળે ગળાફાંસો…

Breaking News
0

જૂનાગઢનાં મજેવડી દરવાજા નજીક દુધનાં વાહનની હડફેટે આધેડનું મૃત્યું

જૂનાગઢ શહેરમાં મજેવડી દરવાજા નજીક દુધના એક વાહને હડફેટે લેતા એકનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે ધોરાજીમાં રહેતા મકબુલભાઈ દોસ્તમહમદ સુમરા (ઉ.વ.૧૯)એ અજાણ્યા દુધ વાહન નં.જીજે-૧૧-વાય-૬૪૦રનાં ચાલક વિરૂધ્ધ એવા…

Breaking News
0

કેશોદમાં વરલી મટકાનાં જુગાર અંગે ત્રણ સામે કાર્યવાહી

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પો.કો. કરશનભાઈ જીવાભાઈ અને સ્ટાફે ગઈકાલે કેશોદમાંથી જાહેરમાં વરલી મટકાનાં જુગાર અંગે ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરી છે. સ્થળ ઉપરથી રૂા.પ૬ર૦ અને મોબાઈલ વગેરે મળી ૭૬ર૦મો મુદામાલ…

Breaking News
0

‘ગિરનાર રોપવે’ ગુજરાતનું નંબર વન અને શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણ

સોરઠ પંથકની રાજધાની એવા જૂનાગઢ શહેરમાં ભૂતકાળના રાજાશાહી અને નવાબી શાસન દરમ્યાન પણ એક આગવો અને અનોખો દબદબો હતો. આઝાદી બાદ પણ ભવનાથ ક્ષેત્ર, ગરવો ગીરનાર આકર્ષણનું કેન્દ્ર બનેલ છે…

1 259 260 261 262 263 285