Yearly Archives: 2021

Breaking News
0

સિધ્ધી સીમેન્ટ કંપની વાવડીની જમીનમાં નિયમોનો ઉલાળીયો કરી ખોદકામ કરાતું હોવાનાં વિરોધમાં ગ્રામજનો આંદોલનના માર્ગે

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે આવેલી સિધ્ધી સિમેન્ટ ફેકટરીને માઇનિંગ માટે તંત્રએ નજીકના વાવડી ગામની ગૌચરની જમીન ફાળવી હોય જેમાં સીમેન્ટ કંપની સરકારી નિયમોનો ઉલાળીયો કરી ખનીજ ખોદકામ…

Breaking News
0

સોમનાથ મંદિરને બેસ્ટ સ્પીરચ્યુઅલ ડેસ્ટીનેશન ઓફ ગુજરાતનો એવોર્ડ એનાયત થયો

ગુજરાત રાજયના પાટનગર ગાંધીનગર ગીફટ સીટી ખાતે ટુરીઝમ એવોર્ડ-૨૦૨૦નો કાર્યક્રમ મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓની હાજરીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોમનાથ મંદિરને બેસ્ટ સ્પીરચ્યુઅલ ડેસ્ટીનેશન ઓફ ગુજરાતનો એવોર્ડ એનાયત કરાયો હતો. આ…

Breaking News
0

મેંદરડા ખાતે શિક્ષણ વિભાગના આઠમા કેમ્પમાં ૪૫૭ લોકોએ કર્યુ રક્તદાન

જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તા.૧૨ જાન્યુઆરીના રોજ મેંદરડાની જી.પી. હાઇસ્કુલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓ જાેડાઇ રક્તદાન કર્યું…

Breaking News
0

જામકંડોરણાની ઉતાવળી નદીમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતા ગ્રામજનોમાં રોષ

જામકંડોરણાની ઉતાવળી નદીમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જામકંડોરણામાં કરોડોના ખર્ચે રીવરફ્રન્ટ આવેલ છે. રીવરફ્રન્ટની અંદર જ કોઈ અજાણી વ્યક્તિઓ દ્વારા કેમિકલ પાણી ઠાલવ્યું છે. આ પાણીથી…

Breaking News
0

ગુજરાત રાજયમાં કેન્દ્રનાં ધોરણે ૬૩ રમતોનો સમાવેશ કરવા માંગ

જૂનાગઢમાં રમતવીરોએ કલેકટરને આવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે, વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યાઓ ઉપર ગુણવત્તા ધરાવતા રમતવીરોને નિમણુંક માટે લેખીત કસોટીનાં ગુણની કુલ સંખ્યાનાં પ ટકાથી વધુ નહી તેટલા…

Breaking News
0

દ્વારકામાં સરકાર સામે આંદોલનના મંડાણ કરતા આરોગ્ય વિભાગના કર્મચારી

ગુજરાતમાં પંચાયત હસ્તકના ૩૩ હજાર આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે દ્વારકા જિલ્લામાં ૩૦૦ થી વધુ કર્મચારીઓ આંદોલનમાં જાેડાયા છે આંદોલનમાં આરોગ્ય કર્મચારીઓ જાેડાતા આરોગ્ય વિભાગમાં એની…

Breaking News
0

સોમનાથ મંદિર ટ્રસ્ટની આજે વર્ચયુઅલ બેઠક યોજાશે

સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટ અને જેનાં ટ્રસ્ટી ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તથા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી છે. આ ટ્રસ્ટની વર્ચયુઅલ મીટીંગ આજે તા.૧૩ જાન્યુ.…

Breaking News
0

જૂનાગઢમાંથી દેશી દારૂ ઝડપાયો

જૂનાગઢનાં સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ પાસેથી રીક્ષા નં. જીજે-૧૧-યુ ૩૦ર૦માંથી ૬૦૦ લીટર દારૂ પોલીસે જપ્ત કરેલ છે. અને કુલ રૂા. ૪ર હજારનાં મુદામાલ મળી આવેલ છે. જયારે આ દરોડા દરમ્યાન હાજર…

Breaking News
0

વાહન અકસ્માતનો ગુનો ડીટેકટ થયો

જૂનાગઢ તાલુકા પોલીસ તથા નેત્રમ સ્કોડે તા. ૭ જાન્યુઆરીએ અજાણ્યા વાહન ચાલકે એક શખ્સને હડફેટે લઈ મૃત્યું નિપજાવતાં કેસમાં વાહન ચાલક ભરતભાઈ નશસીભાઈ ઘોડાસરા (જૂનાગઢ)ની ધરપકડ કરી હતી. #saurashtrabhoomi #media…

Breaking News
0

જૂનાગઢમાં ફરજ બજાવતા બિન હથિયારધારી પીએસઆઈની બદલી

રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા બિન હથિયારી પોલીસ સબઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે જેમાં જામનગર ખાતે ફરજ બજાવતા વાળા અશ્વિનકુમાર દેવાયતભાઈની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે. જયારે જૂનાગઢ ખાતે…

1 261 262 263 264 265 285