ગુજરાત રાજયના વન વિભાગ દ્વારા તાજેતરમાં ૪પ વનપાલની બદલી કરવામાં આવી છે જે અંગેની મળતી વિગત અનુસાર ધારી રેન્જમાં ફરજ બજાવતા દેવરાજભાઈવેલજીભાઈ ગોહીલની ગોંડલ રેન્જમાં બદલી કરવામાં આવી છે જયારે…
જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાંથી આધેડની લાશ મળી આવી હતી જેને ફાયર ટીમે બહાર કાઢી પીએમ માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડી હતી. આ અંગેની ભવનાથ પોલીસે જાણ કરતાં ફાયર ટીમના ડ્રાઈવર મુળુભાઈ…
રાજય સરકારનાં ફોરેસ્ટ અને એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉચ્ચ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે જેમાં જૂનાગઢ સર્કલના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એસ. કે. શ્રીવાસ્તવને બઢતી આપી એડી. પ્રિન્સીપલ ચીફ…
વેરાવળમાં જીવદયાપ્રેમી યુવાનો અને સંસ્થોઓ દ્વારા મકરસંક્રાતિના દિવસે ગાય સહિતના અબોલ પશુઓને ઘાસચારો, ખીચડો વિગેરે ખવડાવવામાં ઘણો જ બગાડ થતો હોવાથી ઘાસનો સદઉપયોગ થાય તેવા હેતુથી સંસ્થાઓ દ્વારા જુદા-જુદા સ્થળોએ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા હતા અને ૧૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…
જૂનાગઢ શહેરની વિકાસની અનેક વાતો તેમજ નાણાંની સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવતી હોવા છતાં આ શહેરનો વિકાસ થયો છે અને લોકોને પ્રાથમિક સુવિધાના પ્રશ્ને કેવું સુખ મળે છે તે લગભગ…