Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીને એક વર્ષ પૂર્ણ થતા વિવિધ શૈક્ષણિક સંઘના સંચાલકો દ્વારા સન્માનિત કરાયા

જૂનાગઢ જિલ્લા શિક્ષણઅધિકારી આર.એસ. ઉપાધ્યાયએ ચાર્જ સંભાળ્યા બાદ એક વર્ષ પૂર્ણ થતા જૂનાગઢ જિલ્લામાં સારી કામગીરીના ભાગરૂપે આર.એસ. ઉપાધ્યાયને વિવિધ  સંઘો દ્વારા મોમેન્ટો આપી તેમને સન્માનિત કરવામાં આવેલ હતા. આ…

Breaking News
0

ખંભાળિયા તાલુકાના બેહ ગામે શેઢા બાબતે યુવાનની કરપીણ હત્યા

ખંભાળિયા તાલુકાના બેહ ગામે ગઇકાલે શુક્રવારે બપોરે એક ગઢવી શખ્સ દ્વારા શેઢા બાબતે શેઢા પાડોશી એવા એક ગઢવી યુવાનની ધોકા વડે ર્નિમમ હત્યા નિપજાવવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.…

Breaking News
0

જૂનાગઢનાં પૂર્વ મેયરનાં પુત્રને કોર્ટની લોબીમાં જ ખૂનની ધમકી

જૂનાગઢમાં પૂર્વ મેયરનાં પુત્રને કોર્ટની લોબીમાં જ એક દંપતિએ તેનાં ભાઈની હત્યાની ફરીયાદ પરત ખેંચી લેવા ખૂનની ધમકી દીધાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાય છે. જૂનાગઢમાં થોડા સમય પહેલાા પૂર્વ મેયરનાં…

Breaking News
0

અનૈતિક સંબંધ ખુલ્લા પાડવાની ધમકીને પરીણામે ગળાફાંસો ખાધો હોવાની પોલીસ ફરીયાદ

રાજકોટ લક્ષ્મી સોસાયટી ખાતે રહેતા ડો. રાજ ચુનીલાલ પરમાર (ઉ.વ.ર૯)એ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ગત તા. ૬-૭-ર૦ર૧નાં ૧૭.૩૦ કલાક પહેલા ગિરનાર પર્વતનાં ૪૦૦ પગથીયાએ ફરીયાદીનાં પિતાજી ચુનીલાલ પરમારે…

Breaking News
0

કેશોદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂ અંગે દરોડો પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલનાં એએસઆઈ તખતસિંહ જીલુસિંહએ પોલીસમાં એવા મતબલની ફરીયાદ નોધાવી છે કે, આ કામનાં આરોપી વેરાવળ રોડ, કેશોદ ખાતે રહેતા રાજેન્દ્ર ઉર્ફે રાણાભાઈ બાબરીયા, ઈરફાન બોદુભાઈ ચૌહાણ, નાનુભાઈ…

Breaking News
0

જૂનાગઢમાં જન્માષ્ટમી નિમિત્તે હાટકેશ યુવક મંડળનો ફલોટ આવતીકાલે ભાવિકો માટે ખુલ્લો મુકાશે

જૂનાગઢમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શહેરના ગંધ્રપવાડા ખાતે આવેલ હાટકેશ્વર મંદિર પાસે હાટકેશ યુવક મંડળ દ્વારા દર વર્ષે અનોખા વિષયો સાથે ભવ્ય ફલોટ સુશોભન કરી જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરવામાં આવે છે.…

Breaking News
0

સોરઠમાંથી શ્રાવણીયો જુગાર ઝડપાયો

સોરઠ પંથકમાંથી શ્રાવણીયો જુગાર રમતા શખ્સો ઉપર પોલીસે તવાઈ બોલાવી હતી. જેમાં જૂનાગઢનાં દાતાર રોડ ઉપર પોલીસે જુગાર અંગે દરોડો પાડતાં ચાર શખ્સોને રૂા. ૧૭૦૭૦નાં મુદામાલ સાથે તેમજ દોલતપરા ખાતેથી…

Breaking News
0

તપાસ એજન્સીઓ પણ ન્યાયતંત્રની જેમ માનવબળ અને આંતરમાળખાકીય અભાવનો સામનો કરી રહી છે : મુખ્ય ન્યાયમુર્તિ રમન્ના

સુપ્રીમકોર્ટે બુધવારે જણાવ્યું હતું કે, સીબીઆઇ અને એનફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ(ઇડી) જેવી તપાસ એજન્સીઓ ઉપર પણ કામનું વધુ પડતું ભારણ છે અને તેમને પણ ન્યાયતંત્રની જેમ મેનપાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવનો સામનો કરવો…

Breaking News
0

પોતાના ઇકોનોમિક કોરિડોરને કાબુલ સુધી વિસ્તરણ કરવાની ચીનની ચાલ

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન દળોની વાપસી અને તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનનો કબજાે સંભાળવામાં આવ્યા બાદ હવે ચીન હવે પોતાની ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) કાબુલ સુધી લંબાવવાના પોતાના સપનાને સાકાર કરવા પ્રેરાયું છે. આમ…

Breaking News
0

ભારતમાં ટ્રાફિક અને પ્રદુષણની સમસ્યા ઘટાડવા એર ટેકસીની સેવાની શકયતા

ભારત કદાચ નજીકના ભવિષ્યમાં એર ટેક્સીની સેવા જાેઈ શકશે. આ નવી સુવિધાને પગલે શહેરના રસ્તાઓ ઉપર ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યામાં ઘટાડો થશે. સરકારે ગુરૂવારે જાહેર કરેલી ડ્રોન નીતિ ૨૦૨૧ હેઠળ…

1 54 55 56 57 58 285