ચાલુ વર્ષે વરૂણદેવ રૂઠયા હોય તેમ ચોમાસુ પુરૂ થવા આવ્યું હોવા છતાં ગીર સોમનાથ જીલ્લા સહિત સૌરાષ્ટ્રમાં માત્ર ૩૦ ટકા જ થયેલ વરસાદથી દુષ્કાળના ડાકલા વાગી રહયા છે ત્યારે વરૂણદેવને…
કેશોદ તાલુકાના શેરગઢ – કૃષ્ણ નગર વિસ્તારની સીમમાં એક ખેતરમાં રોજડીએ બે બચ્ચાને જન્મ આપી બચ્ચાથી વિખુટી પડી જતાં ખેડૂત દ્વારા માનવતા દાખવી બે દિવસ સીધી આશરો આપ્યો હતો. રોજડીના…
દ્વારકામાં તા. ૩૦-૮-ર૧ સોમવારનાં રોજ શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે અને ભકતો માટે દર્શનનો સમય નીચે મુજબ રહેશે. શ્રીજીની મંગલા આરતી ૬ કલાકે, મંગળા દર્શન ૬ થી…
ચોમાસાનાં દિવસો હવે પુરા થવામાં વાર નથી, આ વર્ષે ખૂબજ ઓછો વરસાદ થયો છે ત્યારે જૂનાગઢ જીલ્લાની વાત કરીએ તો માત્ર ૩પ ટકા જેવો વરસાદ પડયો છે. દરમ્યાન સત્તાવાર રીતે…
માંગરોળનાં લોએજ ગામે સ્વ. લક્ષ્મણભાઇ એ. નંદાણીયા સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા આ કારમી મોંઘવારીમાં જરૂરીયાતમંદ પરિવારોને સાતમ આઠમના તહેવારો નિમિત્તે મિઠાઇ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવેલ હતું. સ્વ. લક્ષ્મણભાઈએ નંદાણિયા…
દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે દર વર્ષે આહિર સમાજથી દ્વારકાધીશનાં જગતમંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે શોભાયાત્રાનાં માર્ગ ઉપર મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવે છે. કેશોદ તાલુકાનાં આહિર સમાજના…
ખંભાળિયા પંથકમાં અવારનવાર સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી પ્રકાશમાં આવે છે. ખંભાળિયા-દ્વારકા વચ્ચે ચાલી રહેલા ફોરલેન હાઈવે પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી જમીનમાંથી મંજૂરી વગર મોરમ કાઢી અને તેનો ઉપયોગ કરાતો…
શ્રી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સાતમ આઠમના પર્વ નિમિત્તે જરૂરિયાત ગરીબ વર્ગના બહેનો જેમાં વિધવા ત્યકતા અને વૃદ્ધ મહિલાઓને રાશન કીટ આપવામાં આવેલ હતી. જેમાં મીઠાઈ, ફરસાણ, ઘઉં, ચોખા,…