વન વિભાગ દ્વારા ગિરનાર ફરતેની ૩૬ કી.મી.ની દૂધ ધારા પરીક્રમાને મંજુરી આપતા ૬૦ વર્ષ જુની આ પરંપરા જળવાઈ રહી છે. આજે સવારે વિશ્વ હિન્દુ પરીષદનાં મંત્રી હિરેનભાઈ રૂપારેલીયા અને ભાવિકોએ…
રાજકોટના યુવા મેયર પ્રદીપ ડવે સહપરિવાર સોમનાથ મહાદેવ તેમજ ભાલકા તીર્થ ખાતે શ્રી કૃષ્ણને શીશ ઝુકાવ્યું હતું. આ તકે આહીર સમાજના અગ્રણી અને વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ સરમણ સોલંકી, જિલ્લા…
જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે ગઈકાલે રવિવારની મોજ માણવા લોકો ઉમટી પડયા હતા. કોરોનાનું સંક્રમણ ઘટતા કોરોના ધીમો પડવા લાગ્યો છે ત્યારે લોકો પણ પ્રવાસન સ્થળોએ મુલાકાત લઈ આનંદ લઈ રહ્યા…
દ્વારકા શિવરાજપુર બ્લૂ ફ્લેગ બીચના નિયમ અને સિઝન મુજબ ૧ જૂન થી ૩૧ ઓગષ્ટ સુધી બીચમાં નહાવાની સખ્ત મનાઈ છે. કારણકે હાલ દરીયામાં ખુબ વધુ કરંટ હોય છે. જેના કારણે…
જૂનાગઢ જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા, પી.આઇ. આર.જી. ચૌધરી, જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે રીડર પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પીએસઆઇ આર. કે. સાનિયા, ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ…
સાધુ સમાજની દીકરી ક્રિષ્નાબેન શૈલેષગીરી ગોસ્વામીએ કોરોનામાં માતા-પિતાની છત્રછાંયા ગુમાવી દીધી હોય આ દીકરીના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા.૪-૭-૨૦૨૧ને રવિવારના રોજ અંબિકા ચોક, સુશીલાબેન છોટાલાલ સત્સંગ હોલ ખાતે દાતાઓના…
જૂનાગઢની સેવાભાવી સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ લોકોના મૃતક સ્વજનોના મોક્ષાર્થે તેમના અસ્થિને હરિદ્ધાર ખાતે ગંગામાં વિસર્જન કરવામાં આવે છે. ગત વર્ષે કોરોનાના કારણે અસ્થિ વિસર્જન થઇ શક્યા ન હતા. ત્યારે…
ગુજરાત રાજ્યના મહાનગરો-નગરોને જનસુખાકારીના કામોથી સુવિધાસભર બનાવવા રાજ્યની સ્થાપનાના સુવર્ણજ્યંતિ વર્ષ ર૦૦૯થી સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજનાનો મુખ્ય હેતુ નગરો-મહાનગરોમાં ભોૈતિક-સામાજિક આંતરમાળખાકીય સુવિધા…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ૨ કેસ નોંધાયા છે. જેમાં માળીયા હાટીના ૧ અને માણાવદરમાં ૧નો સમાવેશ થાય છે. જયારે ૨૧ લોકો ડીસ્ચાર્જ થયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ર,…