Monthly Archives: January, 2022

Breaking News
0

જૂનાગઢ મનપાનાં મેયર તરીકે ગીતાબેન પરમાર અને ડે. મેયર તરીકે ગિરીશભાઈ કોટેચાની વરણી

જૂનાગઢ મનપાનાં મેયર સહિતનાં પદાધિકારીઓની વરણી માટે આજે બપોરનાં ૧ર.૦૦ કલાકે જનરલ બોર્ડની એક બેઠક મળી હતી. જેમાં મેયર સહિતનાં હોદેદારોની ઘોષણા કરવામાં આવી હતી. જૂનાગઢ મનપાનાં મેયર તરીકે ગીતાબેન…

Breaking News
0

સુશાસનનાં અઢી વર્ષ પુર્ણ કરનાર પદાધિકારીઓ માટે જૂનાગઢમાં હોટલ સરોવર પોર્ટીકો ખાતે પૂર્વ મેયર ધીરૂભાઈ ગોહેલ અને તેમની ટીમ દ્વારા શુભેચ્છા મિલન સમારોહ યોજાયો

જૂનાગઢ મનપાનાં પૂર્વ મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે. મેયર હિમાંશુ પંડયા, સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન રાકેશ ધુલેશીયા, શાસક પક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, શાસક પક્ષકનાં દંડક ધરમણભાઈ ડાંગર સહિતનાં પદાધિકારીઓની અઢી વર્ષની મુદત…

Breaking News
0

ઉપલા દાતાર બાપુની જગ્યાની સેવાકીય પ્રવૃતિથી સંતો પ્રભાવિત

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં ભારતી આશ્રમનાં મહંત પૂ.પાદ હરીનારાયણ મહારાજ તેમજ મહાદેવ બાપુએ ઉપલા દાતાર બાપુની જગ્યાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અહીં બિરાજતા પૂ. દાતારબાપુનાં સાનિધ્યમાં સેવાકીય પ્રવૃતિ, ગૌશાળાની…

Breaking News
0

જૂનાગઢમાં વહેલી સવારે લેબોરેટરીમાં વિકરાળ આગ, ખાનગી હોસ્પિટલમાં ધુમાડો પ્રસરતા ૧૦ દર્દીઓ ફસાયા : રેસ્ક્યુ કરાયું

જૂનાગઢમાં બસ સ્ટેન્ડ નજીક આવેલ દ્વારકાધીશ માર્કેટમાં ખાનગી લેબોરેટરીમાં આજે વહેલી સવારે આગ લાગવાથી લેબોરેટરીની બાજુમાં જ આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ ૧૦ જેટલા દર્દીઓને મહામહેનતે રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવા પડ્યા…

Breaking News
0

અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડતી વંથલી પોલીસ

વંથલી પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીએસઆઈ ડી.જી. બડવા, પ્રતિકભાઈ ઠાકર, અરૂણભાઈ મહેતાએ બાતમીનાં આધારે વંથલી વાલીઝાપા વિસ્તારમાં હાજર નહી મળી આવેલ સમીર હાસમ સોઢાનાં મકાનની બાજુમાં આવેલ મકાનના રવેશમાંથી આરોપી બાબર…

Breaking News
0

જૂનાગઢમાં ગાંધી નિર્વાણ દિવસે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવતર કાર્યક્રમ યોજાયો

ગાંધી નિર્વાણ દિને જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પવાની સાથે શહેરમાં શાસક પક્ષ દ્વારા ૮૭૭ કરોડ રૂપિયાના વિકાસ કર્યો કર્યા હોવાના દાવાને પડકારવા વિકાસ શોધો નામનો આશ્ચર્યજનક કાર્યક્રમ…

Breaking News
0

ભવનાથમાંથી ચોરાઉ મોટર સાયકલ સાથે એક શખ્સને ઝડપી લેવાયો

ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એમ.સી. ચુડાસમા તથા સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાલોટ ગામનાં શામજીભાઈ મુછડીયાનું મોટર સાયકલ નં. જીજે-૧૧-એચએચ ૭પ૦૯ની ચોરી થયાની ફરીયાદ નોંધવેલ હતી. જે સીસી ટીવી…

Breaking News
0

ધંધુકામાં યુવાનની હત્યાનાં મામલે ઉનામાં આવેદન અપાયું

ધંધુકામાં ભરવાડ યુવાન કિશનભાઈ ઉપર ફાયરિંગ કરી અને હત્યાનાં વિરોધમાં ઉના શહેરમાં ઉના યુવા હિન્દુ સંગઠન દ્વારા આ બનાવને વખોડી કાઢી અને રેલી કાઢી ઉના પ્રાંત કચેરીએ જઈ ત્યાં મરણ…

Breaking News
0

જૂનાગઢનાં ચોબારી ગામનાં આશાસ્પદ યુવાન સરફરાઝ હાલાનો ઈન્તેકાલ : મંગળવારે ઝીયારત

જૂનાગઢનાં સેવાભાવી યુવાન સિકંદરભાઈ સુલેમાનભાઈ હાલાના નાના ભાઈ મર્હુમ સરફરાઝભાઈ (સફુ) (ઉ.વ. રપ)નું તા. ૩૦નાં રોજ ઈન્તેકાલ થતાં મુસ્લીમ સમાજમાં શોક છવાયો છે. અત્યંત સરળ સ્વભાવનાં સરફરાઝભાઈ ગતરાત્રે તા. ૩૦નાં…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ૩૬માં સર્વજ્ઞાતિય સમુહ લગ્ન યોજાયા

જૂનાગઢના ભવનાથ ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દાતાઓના સહયોગથી જુદીજુદી સંસ્થાઓમાં આશ્રય લેતી નેત્રહીન તેમજ કોરોનામાં માતા-પિતા ગુમાવ્યા હોય તેવા પરિવારની અને આર્થિક રીતે સામાન્ય પરિવારની પુત્રીઓનો ઘરસંસાર વસે…

1 2 3 20