જૂનાગઢ શહેર ભાજપ દ્વારા આજે મનોરંજન સર્કીટ હાઉસ ખાતે મિડીયાના પ્રતિનિધિઓ સાથે ખુલ્લા મનથી ચર્ચાના ઉદેશ સાથે મિડીયા બેઠકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ અંગે વિશેષમાં મળતી વિગત અનુસાર ભારતીય…
ઉના તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે છેલ્લા પાંચ દિવસમાં બે સ્થળો ઉપર તસ્કરો દ્વારા ચોરીનો બનાવ બનતા લોકોમાં…
ગઈકાલે જૂનાગઢનાં શિવગોરક્ષ આશ્રમ ખાતે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પધારી બે કલાક રોકાણ કરેલ હતું. આશ્રમનાં મહંત પૂ. શેરનાથબાપુ સાથે આત્મીયતાથી જાેડાયેલ પૂ. ભાઈશ્રીએ રોકાણ દરમ્યાન અનેક ભાવિકોને દર્શન અને…
જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે એકાદશીની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયેલ અને ભાવિભકતોએ દર્શનનો લાભ લીધો હતો.…
શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને એકાદશી નિમિત્તે આજે દ્રાક્ષના વાઘાનો દિવ્ય શણગાર સાથે સિંહાસનને લીલી-કાળી દ્રાક્ષથી શણગાર કરવામાં આવેલ હતો. #saurashtrabhoomi #media #news #gujarat…
સમસ્ત ખાંટ રાજપુત સમાજ ટ્રસ્ટની જગ્યા ભવનાથ મુકામે આવેલ છે. આ જગ્યામાં ૧૩ રૂમ, ચાર હોલ, રસોડુ મેદાન આવેલ છે. માજી મેયર લાખાભાઈ પરમારનાં પુત્ર સ્વ. ધર્મેન્દ્રનાં ખૂન થયા બાદ…
ભારત સરકાર દ્વારા ર૮ મી ફેબ્રુઆરીએ દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજયના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા અનેકવિધ વિજ્ઞાનલક્ષી કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રના ઘડતરમાં વિજ્ઞાન…
કયારે કયારે જીવનમાં એનક મુશ્કેલી-સમસ્યા અને ચડતીપડતીનાં કપરા સમયમાં તેમજ કયારેક તો એક તરફ જીંદગી હોય અને બીજી તરફ મૃત્યું હોય તેવા સંજાેગોમાં પણ આશ્ચર્યજનક રીતે કુદરતે આપેલ શકિતનો ઉપયોગ…
કાળઝાળ કળીયુગમાં પણ જયાં માનવ માત્રને આદર, આવકાર, અન્ન અને ઉતારા મળે છે, દીન-દુઃખીયા, મુંડીયા, ટેલીયા અને ગાય માતાની જયાં સેવા થાય છે એવી જગવિખ્યાત સતાધારની જગ્યાના બ્રહ્મલીન મહંત પૂ.સંત…
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-કચ્છનાં વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચો જતાં ઠંડી ગાયબ થઈ છે. આજે ગિરનાર પર્વત ઉપર ૧૦.પ અને જૂનાગઢ શહેરમાં ૧પ.પ ડીગ્રી લધુતમ તાપમાન તથા ભેજ ૭પ ટકા અને…