દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારથી મેઘરાજાના મંડાણ થયા છે. ખંભાળિયા તાલુકામાં ગઈકાલના હળવા ઝાપટા બાદ ગઈકાલે મંગળવારે ધોધમાર વરસાદ સાથે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હોય તેવું ચિત્ર સર્જાઈ ગયું હતું. ગઈકાલે…
ઉના શહેરમાં આજે સવારે મેઘરાજાએ આગમન કરી અડધો ઈંચ પાણી વરસાવી દીધું હતું અને રસ્તાઓ ઉપર પાણી વહેતા થઈ ગયા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જૂનાગઢમાં કિંમતી જમીનનાં સોદામાં છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવા અંગે ૭ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતાં ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં જી.ટી.સી. સ્ટાફ કવાટર…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…
જૂનાગઢ મહાનગપાલિકાનાં વોર્ડ નંબર-૨નાં બિસ્માર રસ્તાની મરામત માટેની રજૂઆત કરવા માટે સ્થાનિક મહિલાઓનું ટોળું મહાનગરપાલિકા કચેરીએ ઘસી આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક તરફ વિકાસના કામો કરવા માટે મંજૂરી આપતા…
દાઢના દુઃખાવાથી કંટાળી ભેેંસાણના છોડવડી ગામના મીનાબેન સંજયભાઇ ડોડીયાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ૪૦ વર્ષીય મીનાબેનને છેલ્લા ઘણા સમયથી દાઢનો દુઃખાવો થતો હતો જેની સારવાર કરાવવા છતા…
કેશોદ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડુતોના વિવિધ પ્રશ્ને મામલતદારને આવેદનપત્ર આપી ધરણા કર્યા હતા. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કિસાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત…
દ્વારકાધીશના જગતમંદિરમાં શ્રીજીના જયેષ્ઠાભિષેક ઉત્સવ પ્રસંગે આજે કાળિયા ઠાકોરને સવારના ખુલ્લા પડદે સ્નાન વારાદાર પુજારી પરિવાર દ્વારા કરાવવામાં આવેલ. દ્વારકાધીશ મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ વર્ષમાં માત્ર બે વખત જ ઠાકોરજીને…
છેલ્લા ઘણા સમયથી માંગરોળમાં હિન્દૂ સ્મશાનની ગંભીર હાલત હોય, મૈયત બાળવા આવેલ ડાઘુઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્મશાનની ઉપર આવેલ પતરા ગમે ત્યારે ડાઘુઓ ઉપર પડે અને વરસાદને કારણે…