ગુજરાતનો ખેડૂત હવે પ્રગતિશીલની સાથે જ વિકાસશીલ પણ બની રહ્યો છે જે વાતની સાક્ષી પૂરી રહ્યાં છે ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આંકોલવાડી ગામના ધાર્મિકભાઈ મકાણી. ધાર્મિકભાઈ મકાણી ત્રણ વર્ષ પહેલા…
જૂનાગઢ મહાનગરમાં છેલ્લા ત્રણ વર્ષથી ભુગર્ભ ગટર, ગેસ, પાણીની લાઈન સહિતના કામો થઈ રહયા છે. અને આ કામોને લીધે શહેરના મુખ્ય માર્ગો અને નાની -મોટી તમામ સોસાયટીના રસ્તાઓ ખોદી નાખવામાં…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ચોમાસુ જાેર પકડતું જાય છે અને કોઇ જગ્યાએ હળવો તો કોઇ જગ્યાએ ભારે વરસાદ વરસી જાય છે. આજે સવારે જૂનાગઢ જીલ્લાના માંગરોળમાં દોઢ ઇંચ વરસાદ પડયો…
માણાવદર પંથકમાં અનરાધાર વરસાદ પ્રચંડ વિજળીનાં કડાકા ભડાકા સાથે મન મુકીને પડયો છે. ત્યારે વરસાદે તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પાડી છે. માણાવદર શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી થઈ નથી જેથી ઠેર…
ચોમાસાની શરૂઆત ૧૫ જુનથી થાય છે ત્યારે હાલના વર્ષે ચોમાસાની શરૂઆતના પ્રથમ દિવસે જ મેઘરાજાએ શુકન સાચવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. કેશોદ તાલુકામાં ગઈકાલે વાવણી લાયક વરસાદ થયો…
ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સોશ્યલ પ્લેટફોર્મ દ્વારા એક સર્વે અનુસાર સમગ્ર દેશમાં ટોપ સેવા સ્ટાર વિનર્સની પસંદગી કરવામાં આવતી હોય છે અને તેમનાં નામની જાહેરાત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે.…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજવા જઈ રહી છે. ત્યારે હાલ જે રીતે સોરઠમાં વરસાદી વાતાવરણ જાેવા મળી રહ્યું છે. ત્યારે ત્રીપાંખીયા જંગમાં કોણ બાજી મારશે તેના ઉપર અત્યારથી ચર્ચાનો…