Monthly Archives: June, 2022

Breaking News
0

ખેડૂતો માટે ખુશખબર : પાંચ દિવસમાં ગમે ત્યારે વાવણી લાયક વરસાદ

સોરઠ પંથકમાં ભીમ અગિયારસની શુકનવંતી મેઘરાજાની પધરામણી બાદ છુટો છવાયો વરસાદ થતો હોવાના અહેવાલો છે. ગઈકાલ સુધીમાં જૂનાગઢ જીલ્લાનાં ૧૦ તાલુકા પૈકી કેશોદમાં ૧૧ મી.મી., જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં ૮૧…

Breaking News
0

માંગરોળનાં મકતુપુર ગામે વીજ ધાંધીયા, ગ્રામજનોએ કચેરીએ પહોંચી હંગામો મચાવ્યો

માંગરોળ તાલુકાના મક્તુપુર ગામે છેલ્લા કેટલાય સમયથી અસહ્ય વિજ ધાંધીયાથી ત્રસ્ત ગ્રામજનોએ પીજીવીસીએલ કચેરીએ હંગામો મચાવ્યો હતો. લોકોએ કચેરીની લાઈટો બંધ કરી અધિકારીઓ, કર્મચારીઓને કાળઝાળ ગરમીનો અનુભવ કરાવ્યો હતો !…

Breaking News
0

જૂનાગઢમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો

જૂનાગઢ એસઓજી પોલીસે ગઈકાલે અનાજ માર્કેટીંગ યાર્ડ વાળા મેઈન રોડ ઉપર મંગલધામ આશ્રમ વાળી ગલીનાં નાકે દોલતપરા નજીકથી રમેશ કાળુભાઈ ગોજીયા (આહિર) ઉ.વ.ર૯) રહે. દોલતપરા નેમીનાથનગર સોસાયટી-ર વાળાને દેશી હાથ…

Breaking News
0

મંગળવારે લાંબામાં લાંબો દિવસ : વિજ્ઞાન જાથા

સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તા.ર૧મી એ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ…

Breaking News
0

પેટ્રોલ-ડીઝલની અછત ? ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી

સમગ્ર દેશમાં અનેક જગ્યાએ પેટ્રોલ-ડીઝલનાં અછતનાં સમાચાર સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાતા અનેક જગ્યાએ લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવા માટે પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો લગાવી રહ્યા…

Breaking News
0

દેશની પ્રથમ ખાનગી ટ્રેન થઈ શરૂ, કોઇમ્બતુરથી થઈ રવાના

દેશની પ્રથમ ખાનગી ટ્રેન ૧પ જુન મંગળવારથી શરૂ થઈ ગઈ છે. ભારત ગોૈરવ યોજના હેઠળ શરૂ થયેલી આ ટ્રેનને કોઇમ્બુતરથી લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ ટ્રેન ગુરૂવારે…

Breaking News
0

દ્વારકા : કાચા મકાન હોવાથી ચોમાસામાં પાણી પડતું હવે એ સમસ્યા નહિ રહે : લાભાર્થી પુરીબેન

કાચા મકાન હોવાથી ચોમાસામાં ઘરમાં પાણી પડવાની સમસ્યા સર્જાતી હતી. જાે કે, હવે પાકા મકાન બની જતા એ સમસ્યા હલ થઈ ગઈ છે તેમ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકુ મકાન…

Breaking News
0

દ્વારકાની કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ ફરાર થઈને સાધુનો વેશ ધારણ કરવા છતાં આરોપી ઝડપાઈ ગયો

દ્વારકામાં રહેતા એક શખ્સ દ્વારા આશરે દસેક વર્ષ પૂર્વે આચરવામાં આવેલા એક ગુનામાં કોર્ટ દ્વારા તેને જામીન અપાયા બાદ તે નાસતો-ફરતો હોય, આ અંગે જિલ્લા એસઓજી પોલીસે સાધુનો પહેરવેશ ધારણ…

Breaking News
0

ખંભાળિયાની ઘી નદી ઉપરના વર્ષો જૂના ચેકડેમમાં અસામાજીક તત્વોએ ગાબડું પાડી દેતા પાણીના ફુવારા ઉડયા : તંત્ર દ્વારા કડક પગલાં લેવાશે

ખંભાળિયાના શહેરના પાદરમાંથી પસાર થતી ઘી નદીના અત્રે ખામનાથ મંદિર પાસે આવેલા વર્ષો જૂના ચેક ડેમના પાટિયામાં કોઈ તત્વો ગત સાંજે ગાબડું પાડી જતા ચેકડેમમાં સંગ્રહિત થયેલું પાણી ફુવારા સાથે…

Breaking News
0

કોડીનારનાં જાંત્રાખડી ગામની બાળાને ન્યાય અપાવવા અને નરાધમને ફાંસી આપવા કોડીનાર સમસ્ત તાલુકાભરમાંથી માંગ

કોડીનાર તાલુકાના જાંત્રાખડી ગામે ૮ વર્ષીય માસૂમ બાળાને પોતાની હવસનો શિકાર બનાવી પાશવી અને હેવાનિયત ભર્યો દુષ્કર્મ ગુજારી પોતાનું પાપ છુપાવવા માટે માસૂમ બાળાની ક્રૂર હત્યા નીપજાવી દીધાના બનાવમાં પોલીસે…

1 16 17 18 19 20 38