Monthly Archives: June, 2022

Breaking News
0

શ્રમ નિકેતન યોજના માટે ગુજરાતમાં થયા એમઓયુ, ૧૦૦૦થી વધુ શ્રમિકો રહી શકે તેવી હોસ્ટેલ બનાવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે રાજયની ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે એક અભિનવ પહેલ કરી છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત…

Breaking News
0

કોડીનારનાં જાંત્રાખડીમાં બાળા ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા નિપજાવનાર નરાધમને ફાંસીની સજા આપો : પૂ. ઈન્દ્રભારતી બાપુ

કોડીનાર તાલુકાનાં જાંત્રાખડી ગામે ૮ વર્ષીય માસુમ બાળાને પોતાની હવસનો શિકારી બનાવી દુષ્કર્મ ગુજારી ક્રુર હત્યા નિપજાવનાર આ નરાધમ સામે ચારેકોર ફિટકાર થઈ રહયો છે. ત્યારે આ બનાવને શખ્ત શબ્દોમાં…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં બિમાર-અશકત ગૌમાતાનાં લાભાર્થે આજે વિશેષ રામધૂનનું આયોજન

હાલમાં દ્વારકા શહેરમાં ગૌમાતાને લમ્પી સ્કીમ ડીસીસ નામનો ભયંકર રોગચાળો ફેલાયેલો છે અને આ રોગચાળાને કારણે કેટલીય ગાયો મૃત્યું પામેલ છે. ત્યારે આ રોગચાળો વહેલીતકે ગાયોમાંથી નાબુદ થાય તેમજ બિમાર-અશકત…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકા સ્વસહાય જુથ સાથે જાેડાયેલા કિર્તીબેન ચુડાસમા બન્યા આર્ત્મનિભર

જૂનાગઢ શહેરમાં રહેતા કિર્તીબેન ચુડાસમા મહાનગરપાલિકાના સ્વ-સહાય જૂથમાં જાેડાઇને હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. કિર્તીબેન સ્વ-સહાય જુથ થકી આર્ત્મનિભર બની પરિવારને મદદ કરી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના સ્વ-સહાય જૂથ…

Breaking News
0

યોગ એ મનની શાંતિ માટેનું પહેલું પગથિયું છે : કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા

વર્ષ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ તા.૨૧મી જૂન, ૨૦૨૨ના રોજ ‘‘Yoga for Humanity’ એટલે કે ‘માનવતા માટે…

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલે યુવા પત્રકાર દર્શન જાેષીનાં જન્મદિન પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

અબ તક દૈનિક તથા અબ તક મીડિયા હાઉસ અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સહયોગથી જૂનાગઢના યુવા પત્રકાર દર્શન જાેશીના પચીસમાં જન્મદિવસ પ્રસંગે આવતીકાલે રવિવારે જૂનાગઢ ખાતે સેવાની સરવાણી કાર્યક્રમ અંતર્ગત…

Breaking News
0

સાળંગપુર : હનુમાનદાદાને લાલ-પીળી ખારેકનો શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારના પવિત્ર દિન નિમિતે તા.૧૮-૬-૨૦૨૨ના રોજ દાદાને દિવ્ય વાઘા અને સિંહાસનને લાલ-પીળી ખારેકનો શણગાર કરાયો હતો.

Breaking News
0

ખંભાળિયામાં મિલ્ક વાન પલ્ટી સદભાગ્યે જાનહાની અટકી

ખંભાળિયા શહેરમાં આજરોજ સવારે એક દૂધ વાહન અકસ્માતે પલટી ગયાનો બનાવ બન્યો હતો. જાે કે, આ અકસ્માતમાં ખાસ કંઈ નુકસાની થઈ ન હતી. ખંભાળિયા શહેરમાં આજે સવારે દૂધનું વિતરણ કરવા…

Breaking News
0

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૨૨૮ કેસ નોંધાયા

ગુજરાતમાં ફરીવખત કોરોનાનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં મહિનાઓ બાદ કોરોના સંક્રમણના ૨૦૦થી વધુ કેસ સામે આવ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૨૮ કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે છેલ્લા…

Breaking News
0

બાલકૃષ્ણ હવેલી ખાતે ‘રાધાકૃષ્ણ’ની મૂર્તિની પધરામણીનો દિવ્ય પ્રસંગ ભાવભેર ઉજવાયો

માતૃભૂમિ બિલખામાં રહેતા અને અમેરિકા ફિલડેલ્ફિયામાં સ્થાયી થયેલા જૈન વૈષ્ણવ પરિવાર દ્વારા અમેરિકાથી પ્લેન(કુરિયર દ્વારા) મારફત લાખોનો ખર્ચ કરી રાધાકૃષ્ણના સ્વરૂપની મૂર્તિ મોકલવામાં આવી હતી. જેને બિલખા ખાતે આવેલ બાલકૃષ્ણ…

1 15 16 17 18 19 38