જૂનાગઢ જીલ્લામાં ધો. ૧ થી ૧રનાં પ્રથમ સત્રનો પ્રારંભ થતાં શૈક્ષણિક સંકુલો વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠયા છે. જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે જૂનાગઢ જીલ્લામાં ધો. ૧ થી ૮ની સરકારી…
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામે રહેતા અને સામાન્ય પરિવારમાંથી આવતા અશોકભાઈ પાલાભાઈ પરમારનો છ માસનો દીકરો અયાન એસ.એમ.એ.૧ પોઝિટિવ છે તેવું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ બીમારીના ઈલાજ…
૮૮ કેશોદ વિધાનસભા વિસ્તારમાં લોએજ મુકામે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના રાજનીતિક પ્રવાસ દરમ્યાન સ્થાનિક અગત્યના પ્રશ્નો લાઈટ, ભૂગર્ભ ટાંકા વગેરે બાબતે રજૂઆત કરી તથા કેનાલની સાફ-સફાઈ તેમજ લેવલીંગ બાબતે સ્થળ…
બે દિવસ પહેલા યાત્રાધામ બેટ દ્વારકા જવા-આવવા માટે ચાલતી ખાનગી બોટ ચાલકોની યાત્રિકો સાથે થયેલ માથાકૂટ બાદ તંત્ર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી હોય તેમ નવ બોટના પરવાના આઠ દિવસ…
હવામાન ખાતાની આગાહીને સાચી સાબિત કરતાં મેઘરાજાએ ગુજરાતમાં ધૂમ ધડાકા સાથે એન્ટ્રી મારી છે. ત્યારે આખા ગુજરાતમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ આવી પહોંચ્યો છે. આ ગાજવીજ અને વીજળીના ઝબકારાઓને…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિતે તા.૧૪-૬-૨૦૨૨ને મંગળવારના રોજ દાદાને દિવ્ય વાઘા અને સિંહાસનને ફૂલો વડે શણગાર અને કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ હતો.
જૂનાગઢના હાજીયાણી બાગમાં વિજળીના ખુલ્લા વાયરને સ્પર્શ કરતા શોર્ટ સર્કિટના કારણે ૨ ગાયના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ઉપરાંત અન્ય ૩ ગાયના જીવ સદનસીબે બચી જવા પામ્યા હતા. ગઈકાલ બપોરના…