Monthly Archives: June, 2022

Breaking News
0

કાલે જામજાેધપુરનાં ધુનડા સતપુરાણધામ આશ્રમે સત્સંગ અને સંતવાણી યોજાશે

જામજાેધપુર નજીક આવેલ ધુનડાનાં સતપુરાણધામ આશ્રમે આવતીકાલે મંગળવારનાં રોજ જેઠ સુદ પુનમ કબીરસાહેબનાં જન્મોત્સવ નિમિત્તે રાત્રે ૯ કલાકે પૂ. જેન્તીરામબાપાનો સત્સંગ તથા સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં પૂ. જેન્તીરામબાપા કબીરસાહેબનાં…

Breaking News
0

જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ભીમ અગિયારસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને કેરી વિતરણ કરાઈ

જૂનાગઢમાં તા.૧૧-૬-૨૦૨૨ના રોજ જૂનાગઢ જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દાતા દામજીભાઈ બેચરભાઈ પરમાર દ્વારા ઘારાગઢ દરવાજા પાસે રહેતા આર્થીક રીતે નબળા પરિવારને ભીમ અગિયારસ સારી ઉજવી શકે તે…

Breaking News
0

જૂનાગઢમાં સરકારની પ્રજાલક્ષી યોજનાની તથા સંગઠન રચનાની માહિતી લોકો સુધી પહોંચાડવા કવાયત

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં નેતૃત્વમાં સંગઠન દ્વારા વિવિધ સંગઠનલક્ષી કાર્યક્રમો થઇ રહ્યાં છે ત્યારે તેનાં ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તારીખ ૧૧ જુનથી ૧૩…

Breaking News
0

જૂનાગઢમાં ધો.૧૦ અને ૧રનાં વિદ્યાર્થીઓ માટે કારકિદી સેમિનાર યોજાયો

શિવમ પાર્ટી પ્લોટ જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા સરદાર પટેલ કર્મચારી મંડળ, જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિ અંતર્ગત જॅૈષ્ઠી એકેડેમી અને સરદાર પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કન્યા છાત્રાલય જાેષીપુરા એમ લેઉવા…

Breaking News
0

જૂનાગઢમાં આયુષ્યમાન કાર્ડ, આવકના દાખલા અને ઈ-શ્રમ કાર્ડ કાઢવાનો કેમ્પ યોજાયો

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ કે.ડી. પંડયા અને જૂનાગઢ મહાનગર શહેર પ્રમુખ પ્રફુલભાઈ જાેષીના માર્ગદર્શન હેઠળ યુવાપાંખ દ્વારા આયુષ્યમાન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ તેમજ આવકના દાખલા કાઢી આપવાનો કેમ્પ નોબલ…

Breaking News
0

ચલો સ્કુલ ચલે હમ… ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ : નાના ભૂલકાઓ સજીધજીને બાગનું ફુલ બન્યા

કોરોના કાળના પ્રતિબંધો તથા મહામારીની માનસિકતા બાદ લાંબો સમય પછી આજથી સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શૈક્ષણિક સત્રનો મંગલ પ્રારંભ થયો છે. ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્લે…

Breaking News
0

પંજાબ, દિલ્હી અને ગુજરાતનું પંજાબી વાનગી પ્રિય ‘અળવી’ શાક સોમનાથની શાકબજારમાં દેખાયું

પ્રભાસ-પાટણ શાક બજારમાં હાલ નવતર પ્રકારનું શાક નજરે ચઢે છે. સોમનાથ પે-સેન્ટર શાળાની સામે આવેલ શાક માર્કેટમાંનાં શાક વેંચતા કાળીબેન બામણીયા કહે છે કે, આ બટાટા પ્રકારનું કંદમુળ શાક છે.…

Breaking News
0

ભંડુરી પોષ્ટ ઓફિસનાં પોષ્ટ માસ્તરનું સોૈથી વધુ ખાતા ખોલવામાં પ્રથમ નંબર આવતા પોષ્ટવિભાગે સન્માન કર્યું

જૂનાગઢ જીલ્લાનાં વેરાવળ સબ ડીવીઝન પોષ્ટ ઓફિસ નીચે આવતી ભંડુરી બ્રાંન્ચ પોષ્ટ ઓફિસ દ્વારા વેરાવળ સબ ડીવીઝનમાં ર૦ર૧-રરનાં વર્ષ દરમ્યાન સોૈથી વધુ ખાતા ખોલવામાં ભંડુરી પોષ્ટ ઓફિસ પ્રથમ નંબરે આવતા…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોના ઘસારા વચ્ચે પોલીસની સુરક્ષા વ્યવસ્થા પડકાર સાથે પરીક્ષા રૂપ બની

રાજ્યમાં અલકાયદા દ્વારા આંતકવાદી હુમલાની ધમકી વચ્ચે કેન્દ્ર-રાજ્ય સરકારના ઇનપુટ વચ્ચે જગત મંદિર દ્વારકા-નાગેશ્વર-બેટ દ્વારકાની સુરક્ષા વ્યવસ્થા તંત્ર માટે પડકાર અને પરીક્ષા જેવી બનવા પામ્યા છતાં સુંદર આયોજન અભિનંદનને પાત્ર…

Breaking News
0

ઓખા જીએમબીએ નવ પેસેન્જર બોટને આઠ દિવસ માટે સસ્પેન્ડ કરી અને રોકડ દંડ પણ ફટકાર્યો

ઓખા જીએમબીએ નવ પેસેન્જર બોટને આઠ દિવસ માટે સસ્પેન્ડ કરી અને રોકડ દંડ પણ ફટકાર્યો છે. ક્ષમતા કરતા વધુ યાત્રિકોને બેસાડવા અને નિયત દર કરતા વધુ ભાડું વસુલવા બદલ આ…

1 23 24 25 26 27 38