Monthly Archives: June, 2022

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની મંગલ પધરામણી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે ભીમ અગિયારસ બાદ ગઈકાલે રવિવારે સમગ્ર પંથકમાં સર્જાયેલા હળવા વરસાદી માહોલ વચ્ચે રવિવારે બપોરે ખંભાળિયા તાલુકાના બજાણા વિસ્તારમાં મેઘરાજાની મંગલ પધરામણી થઈ હતી. ખંભાળિયા નજીક આવેલા…

Breaking News
0

ખંભાળિયામાં ભરવાડ સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગઈકાલે રવિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભરવાડ સમાજ શિક્ષણ સમિતિના નેજા હેઠળ ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા…

Breaking News
0

સલાયામાં મોહરમ પર્વે દંગલ મચાવી, પોલીસ સ્ટાફ ઉપર જીવલેણ હુમલો કરીને દસ માસથી નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવાયો

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજથી આશરે દસેક માસ પૂર્વે મહોરમના તહેવારોમાં તાજીયાના સમયે કેટલાક તોફાની તત્વો દ્વારા બંદોબસ્તમાં ફરજ ઉપર રહેલા પોલીસ સ્ટાફ ઉપર જીવલેણ હુમલો કરી, પોલીસના વાહનને ભારે…

Breaking News
0

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની દસ્તક : ગમે ત્યારે વરસાદ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ચાર-પાંચ દિવસ થયાં વહેલી સવારે વાદળીછાયું વાતાવરણ સર્જાય છે અને સાથે જ ચોમાસાનાં આગમન પહેલાનો માહોલ ઉભો થતો જાય છે. આજે ભીમ અગિયારસનાં શુકનવંતા પર્વે મેઘરાજા…

Breaking News
0

જૂનાગઢમાં રૂા. ૫૭ લાખની છેતરપીંડી કરનાર ગુંદરણનાં ૨ શખ્સ ઝડપાયા

જૂનાગઢમાં રહેતા એક નિવૃત્ત કર્મચારીની ભિયાળ ગામે આવેલી જમીન ઉંચા ભાવે વેંચાવી આપવાની લાલચ આપી તેમની પાસે ગુંદરણ ગામની જમીનનો સાટાખત કરાવી રૂપિયા પડાવ્યા હતા અને પાછા નહોતા આપ્યા. આ…

Breaking News
0

જૂનાગઢમાંથી મોટર સાયકલ ચોરનાર ઝડપાયો

જૂનાગઢ સી ડીવીઝનનો પોલીસ સ્ટાફ ગ્રોફેડ મીલ પાસે પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ગ્રોફેડ ફાટક પાસેથી મોટર સાયકલ નં. જીજે-૧૧-જેજે ૯રર૧ સાથે રાજુ નાથાભાઈ મુછાળા (રહે. બાવલા તા. જામજાેધપુર) નીકળતાં તેને…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં જુગારની મોસમ ખુલી : ઠેર-ઠેર જુગાર દરોડા

ભીમ અગીયારસનાં તહેવાર પહેલા જ જાણે સોરઠમાં જુગારની મોસમ ખુલી ગઈ હોય તેમ ગઈકાલે જૂનાગઢ પોલીસે વિવિધ વિસ્તારોમાં જુગાર અંગે દરોડા પાડી પત્તા પ્રેમીઓની ઝડપી લીધા છે. પોલીસે આપેલી વિગત…

Breaking News
0

સાળંગપુર : હનુમાનદાદાને દિવ્ય વાઘા, ફુલોનો શણગાર

સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભીમ અગિયારસ અને શનિવારના પવિત્ર દિન નિમિતે તા.૧૧-૬-૨૦૨૨ના રોજ દાદાને દિવ્ય વાઘા અને સિંહાસનને હજારીગલ, મોગરો વિવિધ ફૂલોથી ત્રિરંગાનો શણગાર કરવામાં આવેલ હતો. તેમજ…

Breaking News
0

ખંભાળિયામાં જીરૂની ચોરી પ્રકરણમાં પિતા-પુત્ર ઝડપાયા : મુદ્દામાલ કબજે

ખંભાળિયામાં વાય.કે.જી.એન. સોસાયટી પાછળ મીરાજ પાર્ક ખાતે રહેતા અખતર હનીફ કાસમ સેતા(ઉ.વ.૨૦) અને તેના પિતા હનીફ કાસમ સેતા(ઉ.વ.૪૫) નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ પિતા-પુત્ર પાસેથી ચોરી કરવામાં…

Breaking News
0

કેશોદમાં પ્રથમ વખત લાઈવ મુવિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું

કેશોદ શહેરમાં કૃષ્ણ નગર સોસાયટી વિસ્તારમાં શ્રી ગોપેશ્વર મહાદેવ નવ નિર્માણ થયેલ મંદિરમાં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં સનાતન ધર્મનો પ્રચાર-પ્રસારને આજની ભાવી પેઢીને માહીતગાર બનાવવા માટે કેશોદ વિશ્વ હિન્દુપરિષદ…

1 24 25 26 27 28 38