ઓખા, બેટ, આરંભડા અને સુરજકરાડી માટે દર વર્ષે ૧૫ થી ૨૦ કરોડનાં વિકાસ કાર્યો થાય છે. ગ્રામ પંચાયત વખતથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત સુરજકરાડી જેવા વિસ્તારનો સંપૂર્ણ વિકાસ કરવા ૨૦૦ કરોડ…
સુરત શહેરમાં છેલ્લા ૨૭ વર્ષથી કાર્યરત લોકદ્રષ્ટિ ચક્ષુબેંકએ અનેક સમાજસેવી સંસ્થાઓના સહિયારા પ્રયત્નોથી આજ સુધીમાં ૪૩૮૮૨ કરતા વધારે જાેડી નેત્રદાન પ્રાપ્ત કરી શક્યા છીએ. અત્યાર સુધીમાં લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકને…
દ્વારકા મંદિરના પૂર્વ ઉપાધ્યક્ષ દ્વારા દ્વારકા નગરીનું ઋણ અવિરત સેવા સ્વરૂપે ચૂકવ્યાનું બહાર આવેલ છે. જે અંગેની વિગત મુજબ યાત્રાધામ દ્વારકાની યાત્રાએ આવતા યાત્રિકો અને અન્ય સ્થળો ઉપરથી સ્થાનિક નોકરી-રોજગારી…
બિલખા પીજીવીસીએલ દ્વારા છેલ્લા ઘણા સમયથી આગમચેતી વાપરીને ચોમાસા પહેલા તમામ લાઈનોનું જાેરદાર રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું છે. અઠવાડીયે એક દિવસ વિજકાપ મુકીને બિલખા પીજીવીસીએલનાં નાયબ કાર્યપાલક ઈજનેર પાંચાણી તથા…
બાળકોમાં થતો સર્વાંગી વિકાસ અને બાળકમાં રહેલ કૌશલ્યને બહાર લાવવા અને એક પ્લેટફોર્મ આપવા માટે શૈક્ષણિક વેકેશન દરમ્યાન જૂનાગઢ લોહાણા મહિલા મંડળ દ્વારા સ્પોર્ટસ કોમ્પીટીશનનું ભવ્ય આયોજન કરાયું હતું. શ્રી…
જૂનાગઢમાં તાજેતરમાં તારીખ ૧૦-૭-૨૦૨૨ના રોજ વોર્ડ નંબર-૯ની અંદર ખાટલા બેઠક યોજવામાં આવી હતી. જેમાં હાજર ઉપસ્થિત રહેલ મહામંત્રી જયભાઈ પઢિયાર અને મેયર ગીતાબેન પરમાર અને મોહનભાઇ પરમાર પણ ઉપસ્થિત રહેલ…
શ્રી માળી વણિક સોની જ્ઞાતિનાં કુળદેવી મહાશકિત શ્રી વાઘેશ્વરી માતાજી આશરે ૭૦૦ વર્ષથી સિંદોરીયા બાગ પાસે, આંબલીનાં ઝાડ નીચે, મોટા ઓટલા ઉપર માંગરોળમાં બિરાજતા હતા. તે પછી કાળેક્રમ સારૂ મંદિરનું…
માંગરોળના મક્તુપુર ગામના ખેડૂત ચુડાસમા બળવંતસિંહ માળમજી છેલ્લા ૧૨ વર્ષથી નિયમિત રીતે વિજળીનું બીલ આવે કે મોટેભાગે પ્રથમ દિવસે જ બિલની રકમ ભરી આપતા આ વાતની નોંધ રાજકોટ ડીવીઝન દ્વારા…