જૂનાગઢમાં રાષ્ટ્ર ચેતના સમિતિ દ્વારા વર્તમાન અને ભવિષ્યનાં ભારતમાં આપણી ભૂમિકા વિષય ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગીરનાર પબ્લીક સ્કુલનાં મેદાનમાં યોજાયો હતો. આ વ્યાખ્યાનનાં મુખ્ય…
ગીર-સોમનાથમાં વેરાવળ તાલુકાના ભાલકાના રહેવાસી મહેબૂબ શેખના ૮ મહિનાના દીકરા અહેમદ શેખને જન્મજાત હૃદયમાં તકલીફ હતી. મહેબૂબ શેખ છૂટક કલરકામ કરીને માંડ પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. આ સ્થિતિમાં દીકરાને…
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ અંબિકા ચોક અંબાજી મંદિર ખાતે વોર્ડ નં.૧૦ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ રાવલ તથા અજયભાઈ જાેબનપુત્રા વોર્ડની ટીમ દ્વારા લોકહિતાર્થે ઈ-શ્રમ કાર્ડ, આયુષ્માન…
અગીયાર હજાર ઉપરાંતની વસ્તી ધરાવતું બિલખા એટલે મીની ગુજરાત જાેઈ લ્યો ! અઢારેય વરણની વસ્તી ધરાવતું ગામ એટલે બિલખા. દાનવીર કર્ણનાં અવતાર શેઠ શાગળશાની ભૂમિ એટલે પવિત્ર યાત્રાધામ બિલખા. બિલખામાં…
ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી-ર૦રરમાં લેવાયેલ એલએલબી સેમે.૧ની પરીક્ષામાં જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ-જૂનાગઢનું ઉત્કૃષ્ઠ પરિણામ આવ્યું હતું. જેમાં સેમેસ્ટર-૧નું ૯૭.૩ર ટકા પરિણામ આવ્યું હતું.…
ખંભાળિયા નગરપાલિકામાં મુલી મજૂર તરીકે ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે ચાલી રહેલું સખળડખળ દિવસે દિવસે વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. સોમવારે મહિલા કામદારો દ્વારા આત્મહત્યાના પ્રયાસ બાદ…
ખંભાળિયા શહેર નજીક રહેતા અને જબલપુર ખાતે ફરજ બજાવતા એક જવાનનું બે દિવસ પૂર્વે અકસ્માતે નિધન થતા તેમના મૃતદેહને ગઈકાલે મંગળવારે સવારે ખંભાળિયા લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર…
ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-ર૦રરમાં લેવાયેલ ધો.૧૦ની પરીક્ષાનું પરીણામ જાહેર થયું છે. ૬પ.૧૮ ટકા પરીણામ આવ્યું છે. જેમાં જૂનાગઢનું ૬૬.રપ ટકા પરીણામ આવેલ છે.…