Monthly Archives: June, 2022

Breaking News
0

બાંટવામાં વરલી મટકાનાં જુગાર અંગે ઝડપાયો

બાંટવા પોલીસે ગઈકાલે જુગાર અંગે દરોડો પાડતાં ચીનીભાઈ મુળજીભાઈ રાઠોડ (ઉ.વ. પપ) રહે. બાંટવાવાળાને વરલી મટકાનાં જુગાર અંગે રૂા. ૬પપની રોકડ સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે પતિનાં હાથે પત્નીની હત્યા

જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે પતિનાં હાથે પત્નીની હત્યાનો બનાવ બનવા પામતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે બનેલા બનાવ અંગે…

Breaking News
0

અમરેલીનાં શખ્સ દ્વારા ઇ-કોમર્સ માધ્યમથી ડ્રગ્સની હેરાફેરી : જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદમાં ડ્રગ્સનાં ગ્રાહકો હતાં

ગુજરાત એટીએસ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે અમરેલીના આકાશ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. આકાશની ધરપકડ બાદ ગુજરાત એટીએસની પૂછપરછમાં ભાંગી પડેલા આરોપીએ કેટલીક ચોંકાવનારી હકીકત કીધી છે જેમાં સૌરાષ્ટ્ર…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દલીત સમાજ તથા વાલ્મીકિ સમાજની દિકરીના એટીએમ આદર્શ લગ્ન સંપન્ન

જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા.૮-૬-૨૨ને બુધવારના રોજ દલીત સમાજની દિકરી ભારતીબેન રાઠોડ કે જેમના પિતાનું અવસાન થયેલ હોય, તેમની આર્થીક પરિસ્થિતિ નબળી હોય, તેમજ ભાવિકાબેન…

Breaking News
0

ઓખા : ગુજરાત મેરી ટાઈમ બોર્ડના સિવિલ વિભાગમાં ભ્રષ્ટાચાર કરવાનો જાણે કે પીળો પરવાનો !

ઓખા અને બેટ-દ્વારકા પેસેન્જર જેટીએ ગુજરાત મેરી ટાઈમ બોર્ડએ જેટીની બંને તરફની મજબુત સંરક્ષણ દિવાલને તોડીને નવી દિવાલ બનાવવાનું કામ કોઈ કોન્ટ્રાકટર ને આપેલ છે. આ કોન્ટ્રાકટર મન ફાવે તેમ…

Breaking News
0

ચોકલી ગામે કલેકટર દ્વારા લોકો સાથે વાર્તાલાપ અને સમસ્યાઓનું નિરાકરણ કરાયું

જૂનાગઢ જીલ્લા કલેકટર રચીત રાજનાં માર્ગદર્શન અને તેમની ઉપસ્થિતિમાં ચોકલી પંચાયત ખાતે ગ્રામસભા યોજવામાં આવી હતી. તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી, લોકોની ફરિયાદો પૂછી, તેનું નિરાકરણ કરવામાં આવ્યું છે. મતદાનમાં…

Breaking News
0

કેશોદના ઈસરા ગામે રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાઈ

કેશોદ તાલુકાના ઈસરા ગામે ધુણેશ્વર રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ અગાઉ ચાર વખત આયોજન થયેલ હતું. ત્યારે ફરીથી કેશોદ તાલુકાના ઈસરા ગામે ધુણેશ્વર દાદાના મંદિરના સાનિધ્યમાં સ્વ. બાવનજીભાઈ ગલાભાઇના સ્મરણાર્થે ધૂણેશ્વર રાત્રી…

Breaking News
0

કેશોદમાં શ્રીઅષ્ટ વિનાયક ગણપતિ મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

કેશોદના વેરાવળ રોડ નજીક ગિરીરાજ નગરમાં સાર્વજનિક પ્લોટમાં શ્રીઅષ્ટ વિનાયક ગણપતિ મંદિર સમિતિ દ્વારા ગણપતી મંદિરનું નવ નિર્માણ કરવામાં આવ્યું છે. જે મંદિરમાં શ્રીઅષ્ટ વિનાયક ગણપતિ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા…

Breaking News
0

શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખા દ્વારા ધોરણ ૧૦ તથા ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

ઓખા ખાતે તારીખ ૮-૬-૨૦૨૨ના શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખા દ્વારા ધોરણ ૧૦ તથા ૧૨ના રેન્ક હોલ્ડર વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ઓખા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જે.બી. જાડેજા,…

Breaking News
0

જામકંડોરણામાં ચક્રવતી ક્ષત્રીય સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ૮પ૬મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી

જામકંડોરણામાં જન્મ જયંતિ સમારોહ રાજપૂત સમાજથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કરીને બસ સ્ટેન્ડ, ભાદરા નાકા, પટેલ ચોકના મુખ્ય રસ્તા ઉપર પસાર થઈને શ્રી સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે સભા સંબોધન કરીને,…

1 28 29 30 31 32 38