ખંભાળિયા નગરપાલિકાના મુલી-મજુરોને કાયમી કરવા અંગેના આ સમગ્ર પ્રકરણના મુખ્ય સુકાની એવા નટુભાઈ ગણાત્રા અગાઉ ભાજપના ચુસ્ત સમર્થક અને નેતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓએ આમ આદમી પાર્ટી તરફી…
ખંભાળિયા સહિત સમગ્ર પંથકમાં અનેક બ્રાન્ચ ધરાવતી મહત્ત્વની એવી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડની બોર્ડ ઓફ ડાયરેક્ટની એક બેઠક તાજેતરમાં બેંકના ચેરમેન પી.એસ. જાડેજાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં આગામી…
સરકારી નર્સ્િંાગ કોલેજ રાજકોટ ખાતે નર્સ્િંાગ ટયુટરશ્રી કોૈશિકભાઈ ચંદારાણા તા.૩૧-પ-ર૦રરનાં રોજ ફરજ નિવૃત થતા તેઓનો સન્માન સમારોહ તેમજ નિવૃતિ વિદાયમાનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ સન્માન સમારોહનાં કાર્યક્રમમાં મુખ્ય મહેમાન…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં સલાયા મરીન પોલીસે ગત રાત્રીના સમયે ધમધમતા જુગારના અડ્ડા ઉપર દરોડો પાડી, રૂપિયા પોણો લાખના મુદ્દામાલ સાથે સાત શખ્સોને દબોચી લીધા હતા. આ અંગેની વિગત…
ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી અને અહીંના જાણીતા વેપારી અરવિંદભાઈ ગોકાણીની પૌત્રી રાહી રાહુલભાઈ ગોકાણીએ તાજેતરમાં ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૯૯.૮૩ પર્સેન્ટાઈલ રેન્ક મેળવી,…
ગુજરાતમાં આ મહિનાના બીજા સપ્તાહથી મોટાભાગની શાળાઓમાં વેકેશન પુરૂ થઈ રહયું છે ત્યારે ૧૬ જુનથી સાસણ ગીરમાં સિંહોનું વેકેશન શરૂ થવા જઈ રહયું છે. આ વેકેશન ચાર મહિના સુધી ચાલશે.…
જૂનાગઢના ભેંસાણ તાલુકાના રફાળીયા ગામે વહેલી સવારના પોતાની વાડીએ ઘાસ કાપતા હતા ત્યારે ખેડૂત આંબાભાઈ ટીડાભાઈ ખૂટ ઉપર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં ખભાના ભાગે અને કાનની બાજુમાં ઘવાયા…
દેવભૂમિ દ્વારકામાં મહેસાણાથી આવેલા પરિવારના ત્રણ સદસ્યો ગઈકાલે મંગળવારે દરિયામાં નહાવા ઉતરતા તે પૈકી બે દરિયાના પાણીમાં ડૂબવા લાગતા એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે ૧૫ વર્ષીય એક તરૂણ…
યાત્રાધામ દ્વારકાનાં સુદામા સેતુ નજીક ૧પ જેટલા યાત્રિકોને છાસનું સેવન કરતા એકાએક જ ફુડ પોઈઝન થતા અને યાત્રિકોની તબીયત લથડતા ખાનગી હોસ્પીટલમાં તમામ દર્દીઓને સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતાં. આ…