માણાવદર શહેર અને પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ વ્હાલપ વરસાવ્યું છે અને સીઝનનો સૌથી વધુ વરસાદ આ પંથકમાં નોંધાયો છે. ગઈકાલે પણ વધુ બે ઈંચ વરસાદ પડી જવા પામ્યો છે. દરમ્યાન…
જૂનાગઢનાં ત્રણ નિવૃત આર્મીમેન સહિતનાં લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા લાલચ આપી ૩.૬૦ લાખનાં બદલામાં બાવન અઠવાડીયામાં ૧ર.૪૦ લાખ વળતર મળશે તેમ કહીને છેતરપીંડી કરવામાં આવી હતી. જેમાં કિશન અશોક…
રાજસ્થાનનાં વતની ટ્રક ચાલક શંભુસિંહ નાથુભાઈ (ઉ.વ. ૪૦) અને તેનો કલીનર રાજુભાઈ બાબુભાઈ ગામેતી બંને રાજસ્થાનથી મારબલ ભરીને વિસાવદરમાં માલ ઉતારીને જૂનાગઢ આવેલ અને બંને બાઈક ઉપર બેસીને વડાલ ગામે…
એક તરફ સરકાર દ્વારા ગામડાઓમાં જ્યોતિગ્રામ ફીડરમાં ૨૪ કલાક વીજળી આપવાની વાતો કરવામાં આવે છે. જ્યારે સૌથી વધુ તકલીફ પણ ગ્રામ્ય વિસ્તારોમાં જ લોકોને થાય છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ રૂરલ…
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ ઉપર ગતરાત્રીના સમયે અડચણ રૂપ ઉભેલા એક ટ્રક સાથે દ્વારકા તરફ જઇ રહેલો અન્ય એક ટ્રક અથડાતાં આ ગંભીર અકસ્માતમાં જુવાનપુરના ભરતભાઈ સતવારાનું કરૂણ મૃત્યું નીપજયું હતું.
જૂનાગઢમાં અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે શહેરમાં જગન્નાથપુરીની આબેહૂબ પ્રતિકૃતિ સમાન મૂર્તિ સ્વરૂપે ગંધ્રપવાડામાં આવેલ જગન્નાથજી મંદિર ખાતે બિરાજમાન છે તેવા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલભદ્રના રથને દોરડા…
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરો ભરવાની મુદત તા. ૩૦-૬-રરનાં રોજ પુરી થતી હોય પરંતુ ઘરવેરા શાખા દ્વારા મિલ્કત ઘારકોને હજુ પણ આકારણી નોટીસ આપવામાં આવી ન હોય અને કેટલાક મિલ્કત…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૫મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સૌપ્રથમ વખત ભગવાન…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ૧૪૫મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. અમદાવાદ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે…
શિવસેનાનાં પ્રમુખ ઉધ્ધવ ઠાકરે વિરૂધ્ધ રાજકીય બળવો કરનારા એકનાથ શિંદે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી બની ગયા છે. આજે અમે તમને એકનાથ શિંદેનાં જીવન વિષે સંકળાયેલી ૧૦ મોટી વાતો જણાવી રહ્યા છીએ. ૧.…