Monthly Archives: July, 2022

Breaking News
0

વાદળો સાથે વાતો કરતો ગિરનાર…

આ તસ્વીર ખરેખર અહલાદાયક છે… આ તસ્વીર આપણા જૂનાગઢનાં જ ગિરનારની છે. આજે સવારે વાદળો ગિરનારની ચારેતરફ ફરી વળ્યા હતાં અને જાણે કે ગિરનાર સાથે કંઈક વાતો કરતા હોય તેવા…

Breaking News
0

જૂનાગઢમાં વૈભવ ફાટક પાસે રેલ્વે ક્રોસીંગમાં ડીવાયએસપી જાડેજાએ ખાડો બુરાવી ટ્રાફિક કલીયર કરાવ્યો

જૂનાગઢમાં ગઈકાલે બપોરના સમયે ધોધમાર વરસાદ ચાલુ થતા, વૈભવ ફાટક પાસે રેલવે ક્રોસિંગમાં મોટો ખાડો પડી જતા, ત્યાંથી પસાર થતા નાના વાહનો ફસાઈ જતા હતા. ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા ખૂબ…

Breaking News
0

વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું પ્રસ્થાન કરાવતા મેયર ગીતાબેન પરમાર : જૂનાગઢ શહેરનાં વોર્ડ નં. ૧રમાં કુલ ર૭ કાર્યોનું રૂા. ૪પ.૧૪ લાખનાં ખર્ચે લોકાર્પણ

ગુજરાત રાજયમાં આઝાદીનાં ૭પ વર્ષની ઉજવણી નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં વોર્ડવાઈઝ વોર્ડ નં. ૧ થી ૧પમાં અલગ અલગ સ્થળોએ તા. પ-૭-રરથી તા. ૧૯-૭-રર…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કેશોદના અગતરાયથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ

જૂનાગઢ જિલ્લામાં કેશોદના અગતરાય ગામથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયાએ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વિકાસ કામોના લોકાર્પણ ખાતમહૂર્તની સાથે જન કલ્યાણકારી યોજનાઓના લાભોનું પણ વિતરણ…

Breaking News
0

૨૦ વર્ષનો વિકાસ અ૨૦ વર્ષનો વિશ્વાસ એ બંને શબ્દો એક બીજાના પર્યાય બની ગયા છે એ ગુજરાતે સિધ્ધ કરી બતાવ્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ર૦ વર્ષનો વિકાસ અને ર૦ વર્ષનો વિશ્વાસ એ બેય શબ્દો એકબીજાના પર્યાય બની ગયા છે તે…

Breaking News
0

ભેંસાણ તાલુકાના વિવિધ ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત કાર્યક્રમો યોજાયા

ભેંસાણ વહિવટીતંત્ર દ્વારા વંદે ગુજરાત વિકાસ અંતગર્ત ગામડે ગામડે જઈ લોકહિતાર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વિશળ હડમતીયા અને ચુડા ખાતે વંદે ગુજરાત વિકાસ કાર્યક્રમ યોજાયો…

Breaking News
0

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રાજકોટ જિલ્લામાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતેથી પ્રારંભ

રાજકોટ જિલ્લામાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતેથી સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દાયકાઓમાં થયેલા વિકાસની ગાથા વર્ણવતા “વંદે ગુજરાત વિકાસ રથ”ને પથ ઉપર નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યા બાદ ફ્લેગઓફ…

Breaking News
0

જૂનાગઢમાં ગુજરાત બક્ષીપંચ મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડનું સ્વાગત કરાયું

જૂનાગઢ મહાનગર બક્ષીપંચના તમામ સમાજ દ્વારા કડીયા જ્ઞાતિની શ્યામ વાડી જૂનાગઢ ખાતે ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદયભાઈ કાનગડનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કડીયા સમાજ, આહિર…

Breaking News
0

ઉનાનાં સિલોજ ગામે એસટીનો બસ સ્ટોપ આપવા આવેદન અપાયું

મોટા ડેસર અને સિલોજ ગ્રામ પંચાયત દ્વારા ઉના તાલુકાના લામધાર, શાહ ડેસર, મોટા ડેસર અને સિલોજ મુકામે વિદ્યાર્થીઓ અને લોકો માટે બસ સુવિધા શરૂ કરવા બાબતે તેમજ સિલોજ ગામે બસોને…

Breaking News
0

માંગરોળ : ૮૦ ફુટ કુવામાં ખાબકેલી બિલાડીને બચાવાઈ

માંગરોળનાં આરેણા ગુડા જલી વાડી વિસ્તારમાં નારણભાઈ રામની વાડીએ કુવામાં બિલાડી પડી ગઈ હતી. જેની જાણ કરતા આરેણાથી મહેશભાઈ સોલંકી તમેજ વાસાભાઈ જાેટવાને મિત્રોએ મળી, અંદાજે ૮૦ ફુટ ઉંડા કુવામાં…

1 28 29 30 31 32 33